300+ મોટીવેશનલ, સુવિચાર, Quotes, શાયરી, – Gujarati Motivational Quotes

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

Motivational Quotes In Gujarati Text : મિત્રો અમારી આ પોસ્ટ માં ૩૦૦ થી પણ વધારે મોથીવેશન Quotes સુવિચાર અને શયારી છે જે તમે ગૂગલ પર  શોધી રહ્યા છો અમે  અમારી આ પોસ્ટ માં બેસ્ટ ગુજરાતી મોટીવેશન શાયરી સુવિચાર અને Quotes લઈને આવ્યા છીએ આપના માટે Gujarati Motivational Quotes Text આજના જમાના માં દરેક ને મોટીવેશન ની જરૂર પડતી જ હોય છે એટલા માટે અમે તમારી માટે Gujarati Motivational Suvichar અને Quotes લઈને આવ્યા છીએ અમારી આ પોસ્ટમાં જે તમે તમારા દોસ્તો ને શેર કરવા વિનતી છે અમારી મિત્રો સવારે ઉઠતાજ અમારી આ પોસ્ટ ના મેસેજ વાંચો અને સવાર માં  જ good morning motivational quotes in gujarati અમારી આ પોસ્ટ તમને મોતીવેશાન આપશે અમુક મીરતો GYM જતા સમયે મોટીવેશન Quotes વાંચવા નું પસંદ હોય છે એમના માટે જ અમારી આ પોસ્ટ છે અને અમુક મિત્રો ભણવામાં સારા ના હોય એવા મિત્રોને મોટીવેશન ની જરૂર પડે છે અમારી આ પોસ્ટ ના મોટીવેશન મેસેજ શાયરી સુવીચાર QUOTES તમારા મિત્રો સાથે શેર કરો Motivational Quotes In Gujarati Text

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

Motivational Quotes In Gujarati Text : Friends, in today’s post of ours, more than 100 motivational quotes, Suvichar and Shayari have been told. Searching in, so we thought for you a post of Best Gujarati Motivational Quotes Text should be made Best Motivational Gujarati Shayari,Suvichar And Quotes,

Motivational Quotes In Gujarati Text

👌Success ની ખાસિયાત 🧳એ છે કે તે મહેનત 

કરવાવાળા 🌴ઉ૫ર ફિદા થઇ જાય છે🍨

Success Ni Khasiyat Ae Che Ke Te Mahenat

Katva Vala Upar Fida Thai Jay Che

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

🤩જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,

તો તે દરેક 🕴મુશ્કેલીનો સામનો કરીને

✈️લક્ષ પ્રાપ્ત કરી શકે છે.🧋

Jo Yakti Na Irada Makkam Hoy 

To Tene Darek Mushkeli No Samno Karine

Laksha Prept Kari Shaake Che

🍯જીવનમાં સફળતા મેળવવી હોય તો 👩🏻‍💻મહેનતમાં વિશ્વાસ રાખો.

નસીબ તો ⛱જુગારમાં અજમાવવામાં આવે છે.

Jivan Ma Safalta Melavi Hoy To Mehenat Ma Visvas Rakho

Naseeb Ma Safalta Aajmaavva Ma Aave Che

😍કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ 😡શક્તિની જરૂરિયાત નથી,

પોતાના 🤣પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.😜

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

Koi Vastu Ne Pamva Ma Mate Tamne Koi Shakti Ni Jarur Nathi

Potana Par Bharoso Hoy Bas Etlu J Purtu Che

😇તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો.. 🌎

વિશ્વાસ રાખો, 🌘મહેનતનું ફળ હંમાશા સફળતા જ હોય છેે.

Tamara Dhey Prete Utsahi Ane Jusaadar Bano

Visvaas Ralho Mahenat Nu Fal Hamesha Safalta J Hoy Che

Best Gujarati Motivational Quotes Text

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

💪મેદાન પર હારેલો જીતી શકે છે, 

પરંતુ જે 🚶વ્યક્તિ તેના મનમાંથી હારે છે 

તે ક્યારેય જીતી શકતો નથી. 👩🏻‍🎤

Medan Par Harelo Ek Divas Jiti Shake Che

Parantu Je Manas Tena Man Thi Hare Che

Te Kyare Pan Jiti Sakto Nathi

⚠️પાછલો દિવસ બદલી શકાતો નથી 🚸

પરંતુ આવનારા દિવસને બદલવાનું 

તમારા પર છે🚱

Pachalo Divas Badli Shakato Nati 

Parantu Aavnara Divse Badalvanu

Tamara Par Che

🪄કોઈ પણ વ્યક્તિને ત્યાં સુધી 💪હરાવી શકાતું નથી

જ્યાં સુધી 👱તે પોતે હાર ન માને, તેથી 👲🏻ક્યારેય હાર ન માનો, 

તમે ચોક્કસપણે સફળ થશો

Koi Pan Vyakti Tya Shudhi Haravi Nathi Shakatu 

Jya Sudhi Te Pote Haar Na Mane Ethi Kyare Haar Na Mano

Tame Chokkas Safal Thso

READ ALSO : Attitude Quotes Gujarati

Best Motivational Suvichar In Gujarati

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

🤲ખરાબ સમયની એક સારી વાત પણ છે☠️

કે કોણ મિત્રો છે અને કોણ અજાણ્યા છે 

તે ખરાબ સમયે જ જાણી શકાય છે🫵

Kharab Samay Ni Ek Sari Vaat Pan Che 

Ke Kon Mitro Che Ane Kon Ajanya Che 

Te Kharab Samaye J Jani Shakay Che.

🫵થશે બધી ઈચ્છાઓ પૂરી તું બસ 🕶🫠મહેનત કર થશે 

બધા જ ✈️સપનાઓ પૂરા તું બસ શરૂઆત તો કર.

Thase Badhi Iccha O Puri Tu Bas Mahenat Kar Thase

Bdha J Sapna Pura Thase Bas Tu Mahenat To Kar 

✈️સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો 

સપના એ છે જે તમને જાગૃત રાખે છે🏖.

Sapna Ae Nathi Je Tamari Ung Juye Che

Sapna Ae Che Je Tame Jagrut Rakhe Che

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

🌈સારી વ્યક્તિ એ નથી કે જે સારું બોલે છે, 

સારી વ્યક્તિ એ છે જે 🏖સત્યને સત્ય અને 

🧋અસત્યને અસત્ય કહે છે

Sari Vyakti Ae Nathi Je Saru Bole Che

Sari Vyakti Ae Che Je Satya Ane 

Asatya Ne Satya Kahe Che

🍫એક વાર પડ્યા બાદ જાતે જ ઉભા થતા શીખી જા🍯

લોકોનો 🏜સહારો લઈશ તો પાછો લોકો પાછો પાડશે

કર મહેનત અપાર😎

તને પાડવા વાળા લોકો પણ નામ તારું લાદશે.🧁

Aek Vaar Padya Baad Jate J Ubha Thata Sikhi Ja 

Loko No Saharo Lais To Pacha Loko Pacho Padse

Kar Mahenat Appar

Tane Padva Vaala Loko Pan Naam Taru Ladshe

Best Gujarati Motivational Suvichar 

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

🛵જે દિવસથી તમે તમારી સફળતાની આશા💐💐

બીજાને ભરોસે મૂકી દીધી,

સમજી 🏖લે જો કે એ જ દિવસથી

🍰તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે.

Je Divse Tame Tamari Safaltani Aasha 

Bijana Bharose Muki Dhidhi

Samji Le Jo Ke Ae J Divas Thi 

Tamari Nisfalta Ni Saruvaat Chalu Thai Gai Che

🥽કેટલીક મુસાફરી એકલા જ કરવી પડે છે;🪖

જીવનની 👓દરેક મુસાફરીમાં હમસફર નથી હોતા 

Ketlik Musafari Eklaj Karvi Pade Che

Jivan Ni Darek Musafari Ma Hamsafar Nathi Hota

🕸થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ,

હે જીદગીં, તું જો, ⭐️🌟હું ફરીથી જીતી જઇશ.

Thodo Dubi Jais Pan Hu Farithi Tari Jais

He Jindagi Tu Jo Hu Farrithi Jiti Jaais

🔥આ આશા રાખીને જીવવું કે ⛅️⛅️લોકો તમારા પર દયા કરશે,

તો એ તમારૂ નાટક 💨બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.💥

Aa Aasha Rakhi Ne Jivvu Ke Loko Tamara Par Saya Karshe

To Ae Tamaru Natak Banavi Ne Sidhe Sidha Chalya Jase

💨જ્યારે તમે રસ્તે ચાલતા હોય અને મંજીલનો 

વિચાર ૫ણ ⛄️ન આવે, તો તમે સાચા માર્ગ પર છો.🌼

Jyare Tame Rastte Chalta Hoy Ane Manjil No

Vichar Pan Naa Aave To Tame Sacha Marg Par Cho

🌺આજના યુગમાં પ્રેમ અને દોસ્તી 🌸જેવી કોઈ ચીજ નથી, 

જો બની જાય તો માત્ર 💧જરૂરિયાત, જરૂરિયાત પૂરી થાય છે 

અને બધું 🌪ખતમ થઈ જાય છે.

Aaj Na Yug Ma Prem Ane Dosti Jevi Koi Chiz Nathi

Jo Bani Jay To Matra Jaruriyaat Puri Thay Che 

Ane Badhu Khatam Thai Jay Che

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

🍎મહેનત કર્યાનું ફળ આજે નહીં 🍇તો કાલે મળે જ છે

તું એક વાર 🥕જાતે તો ઉઠી જો

કરેલી 🍠મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે 🌽જ છે..

Mahenat Karya Nu Fal Aaje Nahi To Kale Male J Che

Tu Ek Vaar Jate Uthi Ne To Jo

Kareli Mahenat Jindagi Ma Game Tayre To Fale J Che

🌽આ ડીગ્રીઓ મેળવવા માટે તમારા 💨મનમાં જે વિચાર આવે છે ને,

એ જ તમને 🍅બેરોજગાર બનવા માટે લાયક બનાવે છે.🥖

Aa Digri O Melavva Mate Tamara Man Ma Je Vichar Aave Che Ne

Ae J Tamne Berojghar Banva Mate Layak Banave Che

🌞સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ 🔥છે,

માટે આની 🪸ઉપર ક્યારેય અહંકાર ન કરવો.

Samay Ane Bhagya Banne Parivartan Shil Che

Mate Aani Upar Kyare Y Ahankaar N Karvo

🔥જીતી નહિ શકે તું ચલ આ ભાવના 💨બદલી દે બધાની,

ઊઠી જા ઓ 🌙કર્મવીર,

ચલ ઉઠ અને 💦પોતાની ઓકાત બદલી દે

Jiti Nahi Shake Tu Chal Bhavana Badli De

Uthi Ja O Karmveer 

Chal Uth Ane Potani Okat Badli De

Best Gujarati Motivational Quotes Text

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

🌎ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં;

જેણે તમને 💫બનાવ્યા તે આ બ્રહ્માંડનો 🪐સૌથી મહાન લેખક છે

Dhiraj Rakho Kyarey Nirash Nahi Thaho Nahi

Jene Tamne Banavya Che Te Aa Brahmaand No 

Sauthi Mahan Lekhak Che

🌷જિંદગીમાં ક્યારેય એટલું પણ ⚡️✨કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,

🍁લોકો ભૂલી જાય કે તમે માણસ છો.🪨

Jindagi Ma Kyare Pan Kompromaiz Na Kari Levu

Loko Bhili Jay Che Ke Tame Manas Cho

🐚હું એ તમામ લોકોનો આભાર માનું છું 

જેમણે 🪨મને ખરાબ સમયમાં છોડી દીધો

કારણ 🏏કે તેઓ માનતા હતા કે હું એકલો જ 

🏓સમસ્યાઓનો સામનો કરવા માટે કાબેલ છું.🪃

Hu Ae Tamam Loko No Aabhar Manu Chu 

Jemne Mane Kharab Saay Ma Chodi Dhdho

Karan Ke Teo Manta Hata Ke Hu Eklo J 

Samasyao No Samno Karva Mate Kabil Chu

🚗ખુદની ઓળખાણ બનાવવામાં જે 🚑મજા છે,

એ બીજાની 🩼પડછાય બનવામાં નહી.

Khud Ni Olkhan Banavvani Je Maja Che 

Ae Bijani Padchay Banva Ma Nathi

⌛️ગઈકાલે પણ મુસાફર હતો, 

🪙આજે પણ મુસાફર છું,🧱

ગઈકાલે મારા પ્રિયજનોને શોધતો હતો, 

આજે હું 🔧મારી જાતને શોધી રહ્યો છું

Gaai Kale Pan Musafar Hato 

Aaje Pan Musafar Chu 

Gaikale Mara Priya Jano Ne Shodhto Hao 

Aaje Hu Mari Jaat Ne Shodhu Chu

Best Motivational Gujarati Shayari,Suvichar,Quotes

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

⏰એકલતામાંથી તે જ 📟પસાર થાય છે 

🔪જેઓ જીવનમાં યોગ્ય 💡નિર્ણયો લે છે.

Aekalta Ma Thi Je Pasar Thay Che

Jeo Jivan Ma Yogya Nirnay Le Che

🧨સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું,

ઇચ્છાઓ ને વેચવા માટે, 🧲સાંજે સપનાઓ ખરીદી લઉ છું.

Samay Sanjog Pramane Jivi Lav Chu Saheb Svare Nikalu Chu

Iccha O Ne Vechava Mate Sanje Sapnao Kharidi Lau Chu

🕰ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો, 🎥🎈તેટલા નિરાશ થશો.

કર્મમાં 📀વિશ્વાસ 📸રાખો અપેક્ષા કરતાં વઘુ મળશે.

Bhagya Thi Jetli Apeksha Rakh Aetla Niras Thaso

Karm Ma Visvas Rakho Apeksha Karta Vadhu Malse

🎈બીજાની ભુલોમાંથી શખવાનો પ્રયત્ન કરો. 🎊

પોતાની🎁 ભુલોમાંથી શીખવા જશો તો જીવન વિતી જશે.

Bijani Bhulo Mathi Shikhva No Prayatna Karo

Potani Bhulo Mathi Shikhva Jasho To Jivan Viti Jase

📩જીંદગીને સુંદર બનાવવા માટે તો 🏮આખી જીંદગી ૫ડી છે, 

એ ૫ળને 📨સુંદર બનાવી લ્યો જયાં જીંદગી થંભી છે.

Jindagi Ne Sunadar Banavva Mate Aakhijindagi Padi Che

Ae Pal Ne Sundar Anavi Lyo Jya Jindagi Thambhi Che

🎏દરેક માણસ જન્મથી જ કોઇ ને કોઇ 🛍કાર્યમાં ચેમ્પિયન હોય છે, 

બસ એ ખ્યાલ 🪒આવવામાં સમય લાગે છે.

Darek Manas Janm Thi Koi Ne Koi Ne Karya Ma Chempiyan Hoy Che

Bas Ae Khyaal Aavva Ma Samay Lagi Jay Che

🎎કયારેક કયારેક મંજિલ કરતાં ૫ણ 

સફર વઘારે આનંદદાયક હોય છે🧺.

Kyare K Kyarek Manzil Aavta Karta Pan

Safar Vadhare Aanand Dayak Hoy Che

📌તમે ક્યારેય પણ હાર ✂️માનશો નહીં,

કોને ખબર તમારો આગલો પ્રયાસ જ

✏️તમને સફળતા📐તરફ દોરી જાય.

Tame Kyare Pan Haar Mansho Nahi 

Kone Khbbar Tamaro Aaglo Prayas J 

Tamne Safalta Taraf Dori Jay

📪એટલું કામ કરો કે કામ ૫ણ 🔗

તમારી મહેનત 📫જોઇને થાકી જાય.

Etlu Kaam Karo Ke Kaam Pan 

Tamari Mahenat Joi Ne Thaki Jay

🧮આશા અને વિશ્વાસનું નાનકડુ બીજ, 💖

ખુશીના વિશાળ 🖤ફળ કરતાં સારૂ અને શકિતશાળી હોય છે.

Aasha Ane Visvas Nu Nanakdu Biz 

Khshi Na Vishal Fal Karta Saru Ane Sakti Shali Hoy Che

Motivational Gujarati Quotes On Life

❤️‍🩹જે લોકો પોતાના વિચારો નથી ☢️બદલી શકતા, 

તે કશુ જ 🛐નથી બદલી શકતા.

Je Loko Potana Vixharo Nathi Basli Shakta 

Te Kashu J Nathi Kari Shakta

Motivational Quotes In Gujarati Text,Gujarati Motivational Quotes Text,Best Motivational Suvichar In Gujarati,Gujarati Motivational Suvichar,Best Gujarati Motivational Quotes Text,Best Motivational Gujarati SuvicharQuotes

🅾️કેહવુ તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ,❌

કે તમે તમારાં 💢લક્ષ્યને પૂરો કરવા કેટલી મેહનત કરી હતી.💯

Kahevu To Khub Saral Che Pan Karvu Khhub J Mushkil

Ke Tame Tamara Laksha Ne Puro Karva Ketli Mahenat Kari Hati

🌊જીવનના દરેક દિવસને ભેટ તરીકે 

માનો🥝 અને 🍇તેનો યોગ્ય ઉપયોગ 🍓કરો.

Jivan Na Darek Divas Ne Bhet Tarikhe

Mano Ane Teno Yogya Upayog Karo

〽️તમારી પાછળ ૫ણ કાફલો 🛑હશે, 

૫હેલાં ❇️એકલા ચાલવાનું 🔅શરૂ તો કરો.

Tamari Pachal Pan Kafelo Hase

Pahela Ekla Chalva Nu Sharu To Karo

🔴જો તમે પોતે હાર ન માનો, 🔷

તો 🔺તમને કોઇ 🟣હરાવી નથી શકતુ.

Jo Tame Pote Haar Naa Mano 

To Tamne Koi Haravi Nathi Shaktu

🔕મહેનત અને 🕐લગન હોય તો,

મંજિલ ♠️સુધી પહોંચતા,

તમને કોઈ રોકી નહીં શકે.🟥

Mahenat Ane Lagan Hoy To

Manjil Sudhi Pahochata 

Tamne Koi Roki Shake Nahi

☢️પોતાના લક્ષ્ય પાછળ જ 💯એટલા વ્યસ્ત રહો,

કે બીજાઓ ની 🈚️નિર્બળતા જોવાનો ⭕️સમય જ ના મળે

Potana Laksha Pachal J Etla Vyast Raho

Ke Bijao O Ni Nirbalta Jovavno Sammay J Na Male

✒️લોકો શું કહેશે 😇એ છોડીને 📍તારા 🔩Goal પર ધ્યાન કેન્દ્રિત કર

સફળ થયા 📌બાદ લોકો જ શાબાશી આપશે..😭😫

Loko Shu Kahe Che Ae Chodi Ne Tara Gole Par Dhyaan Kendrit Kar

Safal Thaya Baad Loko J Sabashi Aapse

READ ALSO : GUJARATI SUVICHAR

READ ALSO : SAD SHAYARI GUJARATI

READ ALSO : LOVE SHAYARI GUJARATI

Motivational Quotes In Gujarati Text: Friends, thank you for reading this post of ours, you will get similar posts on this website[www.loveshayariu.in], thank you from the heart for staying connected with us Best Motivational Suvichar In Gujarati

Leave a comment

Join WhatsApp Group
close button