[500+] ગુજરાતી જોક્સ નો ખજાનો | Best Gujarati Jokes For Whatsapp

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

Hello friends, how are you? We have published Gujarati Jokes Khajano For Whatsapp best gujarati jokes is awesome gujarati jokes for whatsapp you will whatsapp gujju jokes not find such funny jokes gujarati jokes anywhere else.

Read latest gujarati jokes you will know that it is specially created for you with gujarati jokes husband wife Images, my dear friends here is the best gujju jokes for you, Hope you like this funny gujju jokes post ગુજરાતી જોક્સ નો ખજાનો

Hello Dosto Hamari Iss Post Me Aapko comedy jokes gujarati Dene Vale He. You will love to readgujarati jokes for students here.We have posted best gujarati jokes both, specially gujju gujarati jokes lovers.You can set these gujarati jokes as whatsapp and facebook status or share on social media. 

Best Gujarati Jokes For Whatsapp 

Gujarati-Jokes-For-Whatsapp

પછી ઝેનડર થી પોતા ના મોબાઈલ મા લયે,

પાછા બિજા નું હોટસ્પોટ ચાલું કરી ને ફોટો મુકે ને સટેટસ મા લખે…

“ઘટે તો જિંદગી ઘટે”

ભાય તારે જિંદગી નય પૈસા ઘટે છે.

 _____________

અમુક ‘રૂપાળી’ બાયુંને એના ‘કાળા ડામર’ જેવા પતિ જોડે દાંડિયા રમતાજોવું ત્યારે થાયકે…

નક્કી એણે જ્યાપાર્વતી ના વ્રતમાં છાનુંમાનું એકટાણું તોડી નાખ્યું હશે…

સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.

અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..

અમુક નાનાં-નાનાં વાક્ય આત્મા ને બવ શાંતિ આપે છે,

જેમ કે

માય જાય બધું…

એક ગરોળીની હરાજી થતી હતી,

પહેલી બોલી બોલાઈ :1લાખ,

બીજી બોલી બોલાઈ: 10લાખ

ત્રીજી બોલી બોલાઈ : 1કરોડ

એક પોલીસ ઇન્સપેકટરે આવી પુછયુ: “આ ગરોળી એવી તે શું ખાસીયત છે કે તેની આટલી કિંમત ?”

કોઈ વ્યકિત એ જવાબ આપ્યો : “સાહેબ આ ગરોળી જ એક એવુ પ્રાણી છે જેનાથી પત્ની ડરે છે.”

પોલીસ ઇન્સપેકટર :10 કરોડ

કૃષ્ણને ૧૬૧૦૮ રાણી .છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા ભૂલ્યા આજકાલના છોકરાઓને ૧ બૈરુ મળી જાય ભાઈબંધના ફોન ય નથી ઉપાડતા સાલુ લાગી આવે ખરેખર

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,

RELIANCE એ JIO ખાલી એટલા માટે જ લોન્ચ કર્યું છે કે, ભારત માં કેટલા “મફતિયા” છે તેની ગણતરી થાય…

ટીચર.. આ પક્ષી ના પગ જોઈને તેનું નામ લખો.

પપ્પુ.. મને નથી ખબર..

ટીચર.. તું ફેઇલ.. તારું નામ શું છે?

પપ્પુ.. મારા પગ જોઈને લખી લ્યો…..

શિક્ષક: જો આપણી સ્કુલની સામે કોઈ બોમ્બ મુકી જાય તો તમે શું કરશો?

પીંટુ: 5/10 minutes રાહ જોઈ, જો કોઈ લેવા ના આવે તો સ્ટાફ રૂમમાં જમા કરાવી દેવાનો…

નિયમ ઈ નિયમ…

પતિ : માય  કમ્પ્યુટર  પર  રાઈટ ક્લિક  કર

પત્ની ; કર્યું

પતિ : ફોલ્ડર  ખુલ્યું ?

પત્ની  :હા

પતિ  : હવે  ઉપર  જો  શું  દેખાય  છે ?

પત્ની  : પંખો  .

પતિ : લટકી  જા ? અભણ 

જગાને રાતે ૧૨ વાગે એક છોકરીનો ફોન આવ્યો !!

જગો :- હેલ્લો કોણ?

છોકરી :- હમ તેરે બીન અબ રેહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા

જગો :- (પાણી પાણી થઇ ને ) : કોણ છો તમે ?

છોકરી :- તુજસે જુદા ગર હો જાયેગે તો ખુદસે હી હો જાયેગે જુદા..!

જગો (ખુશીનો મારયો પાગલ થઇ ને) :- તુ હાચેન મારી હારે લગન! કરીશ????

છોકરી:- આ ગીતને તમારી કોલરટયુન બનાવવા

 માટે  ૫ દબાવો!

જગો અડઘી રાતે બેભાન થઇ ગયો!!!

 ____________

BEST New Gujarati Jokes

 

બકો લગન માં જમવા ગયો…

ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.

તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં

બકુડી એ રાડ પાડી. ખાતા નહીં,

હાવ મોળું સે….

 _____________

READ ALSO : GOOD MORNING SHAYARI

READ ALSO : GOOD NIGHT SHAYARI

 

ગણિતના શિક્ષક સ્ટાફ રુમ મા બેસીને ખાલી ડબા મા રોટલી ડૂબવીને ખાતા હતા……   …

તે જોઇને ગુજરાતીના શિક્ષક બોલ્યા “અલ્યા ડબામા શાક  તો નથી ?”

ગણિત શિક્ષક બોલ્યા “અમે શાકને

X ( એક્સ ) ધારેલ છે….

  _____________

 

હાથીનું બાઇક રસ્તામાં બગડતાં કીડીએ તેની સ્કૂટી પર લિફ્ટ આપી.

રસ્તામાં કીડીએ હાથીને કહ્યું: જરા નીચો નમીને બેસજે…

હાથી: કેમ?

કીદી: રસ્તામાં ક્યાક મારા પપ્પા જોઇ જશે તો, ખોટેખોટો લોચો થાય…

 _____________

 

ટીચર- સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ? 

વિદ્યાર્થી – ચકલી બનીને

ટીચર- તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે? 

વિદ્યાર્થી – સમુદ્રની વચ્ચોવચ લીંબુનુંઝાડ તારો બાપ વાવશે?

હું હોટેલ માં ગયો

બધી સીટ પર કપલ બેઠા તા..

બેસવા ની જગ્યા જ નોતી

ખિસ્સા માં થી ફોન કાઢ્યો

જોર થી બોલ્યો

તારી આયટમ આયાં બીજા હારે બેઠી છે જલ્દી આવ..

9 છોકરી ઓ ગાયબ થઈ ગઈ…

 _____________

 

બા : આપણા દેશ માં ઋતુઓ કેટલી?

હું : ત્રણ, શીયાળો, ઉનાળો ને ચોમાસું.

બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?

હું : એવું કાંય ના હોય. ઋતુ ને ઇ પણ ભણેલી ?

બા : હોય હવે. ઊનાળો સૌથી વઘુ ભણેલ ઋતુ કેવાય.

હું : કેવી રીતે?

બા : સૌથી વધુ ડિગ્રી એની પાસે જ છે.

 _____________

લગન આવે છે અને ફાલ્ગુની બેન અને કિંજલ બેન 

ઈંધણા વીણવા આવશે અને રૂપિયા વીણીને જતાં રહેશે… 

_________________

 

છોકરીને લઈને ભાગવાનો જમાનો ગયો,

હવે તો લોન લઈને ભાગવાનો જમાનો આવ્યો !!

_________________

 

એક ભાઈ સાસરે કથા સાંભળવા ગયા. ….

પાંચ દિવસ ની કથા પછી ગોરબાપા બોલ્યા :

“જેને સ્વર્ગ માં જવું હોઈ તે ઉંચી આંગળી કરે.”

ભાઈ ના સાસુ, સસરા, પત્ની, સાળા બધાએ ઊંચી આંગળી કરી પણ જમાઈએ ન કરી. 

મારાજે પૂછ્યું : તમારે નથી જવું ?

ના, જમાઈ કહે આ બધા જાય પછી અહીંયા જ સ્વર્ગ છે

_________________

Gujarati Jokes Text

 

જમાઈ  જમવા બેઠા…

સાસુ એ પૂછ્યું:- ખીર આપું કે રબડી?

 જમાઈ:- કેમ ઘરમાં એકજ વાટકી છે?*

_________________

 

પત્ની : સવાર સવાર મા મારા મો ઉપર પાણી કેમ છાંટોછો ?

પતિ : તારા બાપા એ કહ્યુ હતું મારી છોકરી “ફુલ” જેવી છે જોજો ‘સુકાઈ ‘ના જાય.

_________________

 

લગ્ન પછી સાસુ જમાઇ ને ફોન પર :-  શું ચાલે કુમાર ?

જમાઇ : – અમારુ છોડો , તમારે તો હવે નિરાત છે ને?

_________________

 

ભુત ની સીરીયલ માં હિરોઈન એવુ પુછે “કૌન હૈ વહાં ?”

જાણે ભુત સામે થી કહેવાનો હોય કે 

“આ રહ્યો બેન કબાટ પાછળ બેઠો છું મમરા ખાઉં છું”!!!!!!

_________________

 

આજ કાલ ની વહુઓ 

એટલુ બધું અંગ્રેજી બોલતી થઈ ગઇ 

છે કે વાત ના પુછો…

સાસુ એમની વહુને: ચાલ મંદિરે.

વહુ: ના હુ biji છુ.

સાસુ: તો શુ થઈ ગયુ. એમ તો હુ  

તારા સસરાને ત્રીજી છુ 

તોય મંદિર જાઉ છુ ને.!

વહુ બેભાન

_________________

 

એક અમેરિકન મને પૂછતો હતો

 “તમે લોકો ઓળખાણ વગર કેવી રીતે લગ્ન કરી લો છો?

મેં જવાબ આપ્યો કે ઓળખ્યા પછી લગ્ન કેવી રીતે થાય?

_________________

 

ચીની : અમે સાયકલ વાપરીએ છીયે. 

અમેરિકી : અમે વિમાન. ✈️

જાપાની : અમે બુલેટ ટ્રેન. 

ભુરો : અમે તો છકડો…!! 

પેલા બધાજ એક સાથે : Hey Man! What is Chhakdo? 

ભુરો : Its a typikal Indian સ્વદેશી Transport. Where a 10 person capacity ખાનગી vehicle stood under લીમડાનું ઝાડ, is used by 20 people partly seated & partly stood up with each others ખોળામાં. The Chakda is going through ખાડાટેકરાવાળો Road. And everyone is becoming like હુલે ડુલે જુલે. બટ yet our માણસો enjoy it very joyfully. That is called  છકડા. 

પેલા બધાય હજી કોમામાં છે….!!

_________________

 

દરેક મહિલાનું એક જ સપનું.

મન ભરીને ખાઉં અને જાડી પણ ના થાઉં.

_________________

 

એક શાકભાજીવાળો રોજ સોસાયટીમાં શાકભાજી વહેંચવા આવતો હતો. અને તે બધાને ઉધાર આપતો હતો. એ બધો હિસાબ એની ડાયરીમાં રાખતો હતો. સોસાયટીની કોઈપણ સ્ત્રીઓના નામ ખબર ન હતા છતાં તે નોટબુક કોણ કેટલી ઉધારી છે તે બધુ વિગતવાર લખેલું હતું. એટલે અમને નવાઈ લાગતી…

એક દિવસ તેની  ડાયરી ચુપચાપ લઈ લીધી….

વિગત આ પ્રમાણે નિકળી

જાડી ૩૨ રૂપિયા

 કાળી ૧૮ 

રૂપાળી ૨૨૦ રૂપિયા 

સાટીકડી  ૪૮ રૂપિયા 

લાંબી ૨૪ રૂપિયા 

બાટકી ૩૪  રૂપિયા 

લિપસ્ટિકવાળી ૫૨ રૂપિયા

ડુપ્લિકેટ હેમામાલીની ૧૦૧ રૂપિયા

 પોનીવાળી ૧૦૪ રૂપિયા

અડધી ટકલી ૪૫ રૂપિયા

બોયકટવાળી ૯૦ રૂપિયા 

_________________

 

પાડોશીને જુઓ દર રવિવારે એની પત્નીને ફરવા લઈ જાય છે, તમે કોઈ દિવસ લઈ ગયા?

મેં બે ત્રણ વખત કીધું પણ ઈ ના પાડે છે.

_________________

 

ફિઝિક્સની વાઇવા – મૌખિક પરીક્ષા હતી, 

બે વિદ્યાર્થી બહાર બેઠા હતા, એક ને અંદર બોલાવામાં આવ્યો….

પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો – તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?

વિદ્યાર્થીએ જવાબ આપ્યો- બારી ખોલી નાખ….

પ્રોફેસરે ખુશ થઈને કહું – વાહ, ગુડ.. હવે એ કહે કે.. ધારો કે બારીનું ક્ષેત્રફળ ૩ વર્ગ મીટર હોય, ટ્રેન ઉત્તર થી દક્ષિણ તરફ જતી હોય  અને પવન પૂર્વ થી પશ્ચિમ તરફ જતો હોત અને હવાની ઘનતા ૧.૨૨ કી.ગ્રા./મીટર સ્કવેર  હોય, હવાની ગતિ ૪૦ માઈલ પર અવર હોય, ડબ્બાની સાઈઝ લગભગ ૫૪ ફૂટ હોય તો આખા ડબ્બાને હવાથી ફ્રેશ થતા કેટલો સમય લાગે ?

વિદ્યાર્થી જવાબ ન આપી શક્યો અને તેને નાપાસ જાહેર કરાયો.

તેણે બહાર આવીને બીજા વિદ્યાર્થીને કહ્યું કે ભાઈ તુ બારી ખોલતો નહી.

બીજો વિદ્યાર્થીઓ અંદર ગયો અને પ્રોફેસરે તેને એજ સવાલ પૂછ્યો-  તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?

જવાબ આવ્યો- સર, હું કોટ કાઢી નાખું …

પ્રોફેસર થોડા અચકાયા, ફરી પૂછ્યું- પણ જો વધુ ગરમી લાગે તો શું કર?

વિદ્યાર્થીએ જવાબ આપ્યો – જો બહુ ગરમી લાગે તો હું શર્ટ પણ ઉતારી દવ

હવે પ્રોફેસર ખુરશીમાંથી થોડા ઊંચા થયા, એમનો અવાજ પણ સહેજ ઊંચો થયો – ભાઈ ,જો ખુબજ ગરમી લાગે તો શું કર?

જવાબ આવ્યો – આમ તો સર બહુ ગરમી હોય તો હું એસીમાં જ મુસાફરી કરું..

પ્રોફેસરની ધીરજ ખૂટી, ટેબલ પર હાથ પછાડીને જોરથી બોલ્યા – ભાઈ તું જનરલ કોચમાં જાશ અને બઉ ગરમી લાગે તો શું કર ?

વિદ્યાર્થીએ કહ્યું -તો પછી હું બનિયાન અને પેન્ટ, મોજા, બુટ પણ કાઢી નાખું ..

પ્રોફેસર સમસમી ગયા, ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું – ધાર કે તારી આવી સ્થિતિમાં કોઈ તારો સમાન લૂંટીને જતું રહે તો ?

વિદ્યાર્થી- સાહેબ..મને ગમે તે થાય, કે મારા સમાન ને ગમે તે થાય પણ..

હું બારી નઈ ખોલું, નઈ ખોલું અને નઈ જ ખોલું.

_________________

 

Gujarati-Jokes-For-Whatsapp

પતિ પત્ની લગ્ન માં જતા હતા ત્યારે

રસ્તામાં કારનું ટાયર પંક્ચર થયું. 

પતિ ટાયર બદલવા તૈયારી કરતો હતો અને પત્નીએ કચકચ શરૂ કરી.

હવા નો’તી પુરી ? ટાયર જુનુ છે ? 

સ્પેર વ્હીલ તો બરાબર છે ને ?

ત્યાં એક બાઈક સવાર આવી ને કહે : કંઈ મદદ કરૂં ???

પતિ : આને વાતો કરાવ તો હું ટાયર બદલાવી લઉ…

_________________

 

ગમે તેટલી તમારી 

Body વધી જાય….

પણ આંગળીઓ ની Size. 

તમારા નાક માં જાય 

એટલી જ રહે છે.

આ કુદરત ની કરામત છે.

તમે ક્યારેય આવું વિચાર્યું હતું.? 

ચેક કરવાની જરૂર નથી…. 

_________________

 

 ૫૦ વર્ષની એક સ્ત્રીને હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી અને બોલી, ‘ભગવાન, શું મારો અંત હવે નજીક આવી ગયો છે?’

ભગવાને કહ્યું, ‘ના, હજી તારા આયુષ્યમાં ૩૦ વર્ષ બાકી છે.’

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તરત જ એ સ્ત્રી બ્યૂટી પાર્લરમાં ગઈ અને વાળનો રંગ ચેન્જ કરાવ્યો, લિપસ્ટિક અને બીજો મેક અપ કરાવીને ઘર તરફ રવાના થઈ. ત્યાં રસ્તામાં ઓચિંતી એક ટ્રક ધસમસતી આવી અને એને ટક્કર મારી. સ્ત્રીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું….

ઉપર ગયા પછી એણે ભગવાનને કહ્યું, ‘તમે તો કહેલું ને કે મારા આયુષ્યમાં હજી ૩૦ વર્ષ બાકી છે..???’

એ સાંભળીને ભગવાન બોલ્યા, ‘હાઈલા… હું તને ઓળખી જ ન શક્યો.’

હમેશા યાદ રાખો 

“મેક અપ તો માપ નો જ કરો”

ભગવાન પણ ભુલા પડે છે!!!!

_________________

 

પત્ની : સાંભળો છો, હું વાળ નાના કપાવું ??

પતિ : હા કપાવ.

પત્ની : કેટલી મહેનત થી લાંબા કર્યા છે…

પતિ : તો જવાદે નઈ કપાવ.

પત્ની : પણ હવે નાના વાળ જ સારા લાગે છે…

પતિ : હા તો કપાવ…

પત્ની : મારી ફ્રેન્ડ કે છે નઈ સારા લાગે…

પતિ : તો જવાદે નઈ કપાવ.

પત્ની : પણ મને લાગે છે સારા લાગશે…

પતિ : હા તો કપાવ.

પત્ની : પણ કાપીસ તો ચોંટી અને અંબોળો નઈ લઇ શકું.

પતિ : તો જવાદે નઈ કપાવ…

પત્ની : કપાવી ને જોવ કેવા લાગે છે…

પતિ : હા તો કપાવ.

પત્ની : અને બગડી ગયા તો !!!

પતિ : તો જવાદે નઈ કપાવ.

પત્ની : એક વાર કપાવીને જોઇજ લવ…

પતિ : હા તો કપાવ.

પત્ની : બગડી ગયા તો તમે જવાબદાર.

પતિ : ગો જવાદે ઈ કપાવ.

પત્ની : નાના વાળ સંભાળવા માં Easy પડશે.

પતિ : હા તો કપાવ.

પત્ની : ડર લાગે છે, રાબ લાગશે તો !!!

પતિ : તો જવાદે નઈ કપાવ.

પત્ની : જવાદો જે થાશે જોયું જાશે… કપાવી જ લઉં છું.

પતિ : હા તો કપાવ.

પત્ની : હું થોડા દિવસ મમ્મી ને ત્યાં રોકવા જાઉં ?

પતિ : તો જવાદે નઈ કપાવ.

પત્ની : hello, હું પિયર જવાની વાત કરું છું…

પતિ : હા તો કપાવ.

પત્ની : તમારી તબિયત તો ઠીક છે ને !!!

પતિ : તો જવાદે નઈ કપાવ…

_________________

 

શિક્ષક : કયુ પક્ષી સૌથી ઝડપી ઉડે છે ??

ભગો : જેને ઉતાવળ હોય એ…

શિક્ષકે શાંતી થી સાંજ સુધી માર્યો.

___

 

ટીચર : વીરતા કોને કહેવાય?

ભુરો : આવા આકરા ઉનાળામાં શુટ

        બુટ પહેરીને પરણવા જવું

        અને અગ્નિ ની સાક્ષીએ ૪૫

        ડીગ્રી માં ભાવિ વાવાઝોડા સાથે

        ફેરા ફરવા એને વીરતા  કહેવાય.

_________________

 

ટીચર : જો તારા લગ્ન થાય અને તારી પત્ની અને સાળી બન્ને જોડિયા હોય તો તુ તારી પત્ની ને કેવી રીતે ઓળખિશ ?

વિદ્યાર્થી : એક દમ સરળ છે.

ટીચર : એ કેવી રીતે???? 

વિદ્યાર્થી : હુ બન્નેને ચીટીયો ભરીશ ચીડાઇ જશે તે પત્ની અને શરમાઈ જશે તે સાળી.

_________________

 

સત્યના પ્રયોગો 

કદી પણ 

“જુલાબ” ની ગોળી 

અને 

“ઉંઘ” ની ગોળી 

એક સાથે ના લેવી”..

_________________

 

ખબર  પૂછવાનો જમાનો ગયો

માણસ ઓનલાઇન દેખાય 

એટલે સમજી લેવું કે બધું બરોબર છે

ઈશ્વર સૌને ઓનલાઇન રાખે.

_________________

 

સુંદર સ્ત્રીના આંસુની  કિંમત તમે શું જાણો ?

જ્યારે આંસુનું એક ટીપું બહાર આવે છે ત્યારે 

‘લો- રિયલ’નું આઇ-લાઇનર ખરાબ થાય છે..

૬૫૦ રૂપિયા

‘ડીઓર’ નો મસ્કરા બગડી જાય છે…

૨૫૦૦ રૂપિયા

જ્યારે આંસુ ગાલ પર દદડે છે ત્યારે

‘ડીએન્ડજી’ના બ્લશરની બરબાદી થાય છે…

૨૫૦૦ રૂપિયા

અને આખરે જ્યારે તે આંસુ હોઠને જઇને અડે છે

ત્યારે ‘લેકમે એબ્સોલ્યુટ કલેક્શન’ની લિપસ્ટીકને તારાજ કરે છે…રૂપિયા ૭૫૦

હજી સમજો મિસ્ટરો ! એક આંસુ તમારા ૭૦૦૦ રૂપિયાની પથારી ફેરવે છે…

સ્ત્રી ને રડાવવામાં ખોટ જ છે! 

જનહિતમાં જારી….

_________________

 

દરેક સ્ત્રી પોતાના બાળકને કાનુડો બનાવી ને ખુશ થાય છે.

પણ 

જો પતિમાં જરાક પણ કાનુડો દેખાય તો આખું ઘર માથે લે છે.

_________________

 

ઘણીવાર એવું લાગે કે આપડી ઓલી ટ્રેન “સૌરાષ્ટ્ર જનતા” કે “સૌરાષ્ટ્ર મેલ”  જો લૂંટાય ને તો ..

ડાકુઓ ને ૫-૬ હજાર થેપલા, ૨૦-૨૫ કીલો છુંદો, ગોળ કેરી નું અથાણું ને દહીં જ મળે.

અને ભેગા ૨૦૦૦ જેટલા 135 ના માવા

_________________

 

વરસાદમાં 

મોડર્ન યુગલ : ચાલો હની લોંગ ડ્રાઈવ પર

મધ્યમ યુગલ : અલી ભજીયા બનાવ

બાકીના વધેલ : ઘરમાં દોરી બાંધી દયો આમા લૂગડાં કયાં સૂકવવા ? 

_________________

આધુનિક જોક આને  કહેવાય!

એક ગર્લ તેની વૃધ્ધ દાદી સાથે “વરંડામાં” બેઠેલી હતી. ત્યાં “બોયફ્રેન્ડ” આવ્યો!

ગર્લે બોયફ્રેન્ડને કહ્યું, “શું તું  “રામપાલ યાદવ” ની બૂક “Dad is at home” લઈ આવ્યો છો?

બોયફ્રેન્ડ: “ના, હું તો “કીંમતી આનંદ” ની બૂક “Where should I  wait for you?” લેવા આવ્યો છું! 

ગર્લ: ના, મારી પાસે તો “પ્રેમ બાજપેયી” ની બૂક “Under the mango tree છે

બોયફ્રેન્ડ: “ઠીક છે, જ્યારે તું આવે ત્યારે “આનંદ બક્ષી”ની બૂક ” Call you in five minutes” લેતી આવજે!

ગર્લ: “ઓ. કે.  હું “જ્હોન ઇબ્રાહિમ” ની બૂક Wont  let u down સ્યોર લેતી આવીશ!

પછી, એ છોકરો (બોયફ્રેન્ડ) છોકરી(ગર્લ)ની દાદીમાને ચરણસ્પર્શ કરીને જતો રહે છે!

—–

ત્યારબાદ, દાદીએ પૂછ્યું, “બેટા, આ છોકરો આટલી બધી બૂક્સ કેવી રીતે વાંચે છે?”

ગર્લ: “દાદીજી, અમારા ક્લાસમાં સૌથી બુદ્ધિશાળી અને હોશિયાર આ છોકરો છે!

દાદી: ” તો બેટા, એને કહેજે કે, એકવાર “મુન્શી પ્રેમચંદ”ની બૂક “Old people are not stupid” વાંચી લે! 

 

_________________

 

“ડાર્લિંગ, શું  હુ જાડી લાગું છુ?”

“નાઅ રેએએએ, કોણે કીધું?”

” તો એક કામ કરો ને, મને તમારી બાંહો મા ઉઠાવી ને ફ઼િઝ સુધી લૈ જાવને, મારે આઇસ્ક્રીમ ખાવો છો!!

“તું આરામ થી બેસ, હું  ફ઼િઝ  ઉપાડતો આવું  છું “

_________________

Gujarati-Jokes

પત્ની – એજી…. સાંભળો છો..

નસીબદારને અંગ્રેજીમાં શું કહેવાય.?

પતિ – વાંઢો..

_________________

 

પરફેક્ટ જોડી ફક્ત…

ચમ્પલ મા જોવા મળે છે..!!

બાકી બધી અંધશ્રદ્ધા છે…

_________________

 

નાનકડો પ્રસંગ….

સસરા જી: બેટા , આજે ઘણી બધી રસોઈ કરવાની છે…લાવ હું શું સુધારી આપું?

વહુ: પપ્પા રસોઈ માં તો હું પહોંચી વળીસ… પણ સુધારવું જ હોય તો તમારા છોકરા ને થોડોક સુધારો 😄

( આખા રૂમ માં હાસ્ય નો ખિલખિલાટ)

_________________

Best Gujarati Jokes

પત્ની :  મારા માટે તો દૂર દૂરથી માંગા 

            આવતા બોલો.

પતિ : નજીક રહેતા હોય એ તો ઓળખતા     

         હોય ને.

_________________

 

એક માણસ પક્ષીને ચણ નાખી રહ્યો હતો 

અને 

બીજો પથ્થર ફેંકી રહ્યો હતો

….

પણ જે ચણ નાખી રહ્યો હતો 

*તેની દાનત ખરાબ હતી* 

અને 

તે એક પારધી હતો

તેથી પક્ષીઓને પોતાની

*જાળમાં ફસાવવા જાળ ઉપર ચણ નાખી રહ્યો હતો 

અને 

બીજાની દાનત સાચી હતી

એટ્લે *પક્ષીઓ જાળમાં ફસાય નહીં 

એટ્લે પક્ષીઓને બચાવવા જાળની બાજુમાં

પથ્થરો ફેકી રહ્યો હતો 

જેથી પક્ષીઓ જાળમાં ફસાય નહીં… 

એટ્લે ક્યારેક કઈક જોયેલું 

કે 

સાંભળેલું હોઇ 

પણ સાચું કે ખોટું શું એ નક્કી કરવું

ક્યાં સંજોગ હતા

તે જાણ્યા વગર 

વાતને આગળ વધારવી નહીં 

_________________

 

છોકરો ; હેપી બર્થડે ગટર !!!! 

છોકરી ; ઓયે પાગલ મારૂ નામ સોનાલી છે. 

છોકરો ; હા તો 100 નાલી ભેગી થઈને જ ગટર બને…

 

કોઇની પાસે 

પેલો મેસેજ છે 

*

જે 

11 લોકોને મોકલવાથી 

1 વરસ સુધી 

મેમો ના ફાટે 

હોય તો મોકલજો

_________________

Gujarati Jokes Pati Patni

ગબ્બર ; ઈતના સન્નાટા ક્યૂ હે ગ્રુપ મે ?????

શાંભા ; બધા પીયૂસી કઢાવવા ગયા છે.

_________________

 

ફેસબુક ના લાઈક્સ પણ

હવે લગ્નના ચાંદલા જેવા થઈ ગયા છે

કોઈક કરી જાય

તો આપડે પણ સામે કરવો જ પડે 

વ્યવહારતો સાચવવો જ પડે.

_________________

 

લગ્ન પછી 

સાસુ ; જમાઈ શું ચાલે ??? 

જમાઈ ; અમારું છોડો

તમારે તો હવે નિરાત ને …????

_________________

 

એક ગુજરાતી પંડિત 

પ્લેનમાં ગયો 

એયર હોસ્ટેસ્ટ ; સર શું લેશો ???

પંડિત ; ખીર પૂરી શાક પેંડો ખમણ 

એયર હોસ્ટેસ્ટ ; તમે પ્લેન✈️ માં બેસ્યા છો 

વિજય માલ્યાના ના શ્રાદ્ધમાં નથી !!!!

_________________

 

ડોક્ટર; જ્યારે તમે ટેન્શનમાં હોય 

ત્યારે શું કરો ????

પેશન્ટ ; મંદિરે જાઉં 

ડોક્ટર ; ત્યાં શાંતિથી મેડિટેશન કરતાં હશો ને ???? 

પેશન્ટ ; ના ના 

બધાય બુટ ચંપલ મિક્સ કરી નાખું 

પછી શાંતિથી બેઠો બેઠો જોયા કરું… 

_________________

 

કેલ્ક્યુલેટરથી તો ખાલી

આંકડા ગણાય..

સાહેબ..

પોતાના કેટલા અને પારકા કેટલા એની ગણતરી તો..

સમય જ કરી શકે..!!

________________

Gujarati Jokes For Whatsapp

મહેલો ની જરૂર હોય છે*

        *માત્ર રહેવા માટે,

    *બાકી વસી જવા માટે*

*કોઈના ખોબ જવડા દિલ નો❤️* 

    *એકાદ ખુણો જ કાફી છે.

_________________

હું એક જગ્યા એ રિસેપ્શન માં ગયો. 

તયાં આઇસ્ક્રીમ આપી ને કપાળ માં કંકુ નો ચાંદલો કરતા હતા. 

મે પૂછ્યું : તમારા કુટુંબ માં ગજબ નો રીવાજ છે, 

તો કહે એવું નથી. 

બીજી વાર આવે તો ખબર પડે, 

*બાકી તો દસ-દસ ડબી ઉલાળી જાય છે…..

_________________

 

પતિ પત્ની સાથે 

મળીને દિવાળીની

શોપિંગ માટેનું લિસ્ટ તૈયાર કરતા હતા.

પત્નીએ પૂછ્યું ;

સૌથી પહેલા શું લખું કે આપણે શું લેવાનું છે…?

***

પતિ ; લખ…. ઉછીના…!!

_________________

 

વેલણ પણ વિચિત્ર સાધન છે 

હો…!!!

એનાથી રોટલી ગોળ થાય 

અને

પતિ સીધો થાય.

_________________

એક   ભાઈએ   ઘરમાં   બોર્ડ   માર્યું 

” આ   ઘર   કોરોના   પોઝિટિવ “

તો   પણ   ચોર   ચોરી   કરી   ગયા   અને   ચિઠ્ઠી   મૂકતા   ગયા 

” અમે   PPE   કીટ   પેરીને   આયવા   તા…

_________________

 

હાથી   નું   બાઈક   બગડતા   કીડી   એ   તેની   સ્કુટી   પર   લિફ્ટ   આપી   રસ્તામાં

કીડી   એ   હાથી   ને   કહ્યું:- જરા   નીચે   નમીને   બેસજે

હાથી:  કેમ..???

કીડી:  રસ્તામાં   ક્યાંક   મારો   બાપ   જોઈ   જાહે   તો   ખોટો   લોચો   પડી   જાહે

 

_________________

 

 

હાચે   હાચુ   બોલજો   હો

નાનપણમાં   ધીમેથી   ફ્રિઝ   બંધ   કરીને   લાઈટ   બંધ   થાય   છે   કે   નઈ   ઇ   જોવાની   ટ્રાય   કેટલા   એ   કરેલી..??

આંગળી   ઊંચી   કરો    જોઈ

_________________

 

 

એક   ભાઈ : ડૉક્ટર   સાહેબ   મને   2   દિવસ   થી   એક   દમ   પાણી   જેવા   ઝાડા   થઈ   ગયા   છે

ડૉક્ટર : હા   ભાઈ   તો   ભલે   ને   થાવા   દે   ને…. તારે   ક્યાં   એના   છાણા   થાપવા   સે

_________________

 

એક   અમેરિકન   ગુજરાતી   શીખવા   માટે   ગુજરાત   આવ્યો   ૧૫   દિવસ   ગામડા   માં   રહ્યા   પછી   આખરે   એણે   બે   વાક્યો   શીખી   લીધા,

૧) હાસ   લાઈટ   આવી   ગઈ

૨) ઇની   માને   પાછી   વઈ   ગઈ

_________________

 

વી માન ઉડયા પછી થોડીક  જ વાર પછી અચાનક જ કૉકપીટમાથી પાઈલોટે જોરથી બૂમ પાડી…

*Oh my God……*

વિમાનમા એક ભયાનક શાંતિ છવાઈ ગઈ..

લોકો બીકના માર્યા એક બિજા સામે જોવા લાગ્યા. બધાના મોઢા પીળા પડી ગયા.

થોડી વારમા જ પેલા પાઈલોટે બધાની માફી માંગી..

*યાત્રીઓ, માફ કરજો….* *મારા પેન્ટ ઉપર ભુલથી ગરમ ગરમ કોફી ઢોળાઈ ગઈ હતી, અને ભૂલથી માઈક ચાલુ રહી ગયુ ને બધાને સંભળાઈ ગયુ.*

*તમારે કોઈને ચેક કરવુ હોય તો અહિ આવીને મારી પેન્ટ જોઈ શકો છો…*

એક યાત્રી બોલ્યો ,

*તુ અહિ આવીને અમારુ પેન્ટ જો…*

.

_________________

 

“કોરોના”* અને *”લગ્ન”* બન્ને સરખા લાગે છે..જેમકે..

1 કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી  થાય છે…..

2. બંનેમાં જાન જાય છૅ.

3. બન્નેની દવા હજી શોધાણી નથી.

4. લગ્નના ચાર ફેરા અનૅ લોક ડાઉનના ચાર ચરણ…

5. બન્ને  માણસોના મેળાવડાથી થાય છે.

6 .બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે.

7.બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડ છ.કોરોનામા 14 દિવસ પછી છુટકારો અને લગ્નમાં સાત જન્મ પછી છુટકારો.

8. લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે,કોરોનામાં પણ સાવધાન  કરવામા આવે છે

9.લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા  ફરવાની છૂટ મળે છે

10. કોરોના રોગમાં નાકમાથી  પાણી વહે જ્યારે લગ્ન માં આંખમાથી પાણી નીકળે.

11. કોરોના વાઇરસ  ચીનથી આવ્યો છે   બીજો સાસરેથી  આવ્યો છૅ, બન્ને જ્યાથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે.

12.બન્ને રોગમાં અસર તો હૃદયની આસપાસ જ થાય છે.

 

એક મા *ઉકાળો* અને 

બીજા માં *લોહી* ઉકાળો…

_________________

 

એક મારુતિ સુઝુકી ની ફ્રન્ટી ગાડીની હરાજી થતી હતી 

પહેલો : 10 લાખ

બીજો : 15 લાખ

ત્રીજો : 25 લાખ

એક પોલીસ વાળા ભાઈ બીજા ભાઈને કે એવું તે શું છે આ મામૂલી કાર માં કે આટલી મોટી રકમ સુધી લોકો ખરીદવા તૈયાર છે..?

એક ભાઈ : આ ગાડી 21 વખત ઠોકાઈ છે અને દર વખતે પત્ની જ મરે છે

પોલીસ વાળા સાહેબ : 1 કરોડ ને 1 

_________________

 

એક છોકરા ના મેરેજ નતા થતા, એટલે એણે પાચ કરોડ ની જીવન વિમા પોલિસિ લીધી.

જેથી અેના મૃત્યુ પછી એની પત્ની ને પાંચ કરોડ રૂપયા મળે.

અા વાત બાયોડેટા મા લખતા જ ઠેકાણા ની લાઈન લાગી અને બીજે મહિને જ લગ્ન થઈ ગયા..

– LIC Agent 

_________________

 

રાજકોટ માં 

પતિ  પત્ની સાથે

મળીને સા  આઠમની

 શોપિંગ માટેનું લિસ્ટ તૈયાર કરતા હતા.

પત્નીએ પૂછ્યું: 

‘સૌથી પહેલા શું લખું કે આપણે શું લેવાનું છે…?’

પતિઃ 

લખ…. ઉછીના…!!’_

_________________

Funny Jokes Gujarati Jokes

બકો લગન માં જમવા ગયો…

તયાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.

તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં 

બકુડી એ રાડ પાડી. 

ખાતા નહીં, 

હાવ મોળું સે..

_________________

 

છોકરો- હું તારા માટે બધુ મૂકી દઈશ

છોકરી- મા-બાપ

છોકરો – હા

છોકરી -ઘર

છોકરો – હા

છોકરી – ગુટખા અને પાન મસાલા

છોકરો- જા બેન ઘરે જતી રે – મમ્મી રાહ જોતી હશે!!

_________________

 

શાકભાજી વાળો ક્યાર નો ભીંડા માથે પાણી છાટતો તો …

ગરાક ઉભો ઉભો કંટાળી ગ્યો …

૧૦ મિનીટ પછી શાક વાળો બોલ્યો  , બોલો સાહેબ સુ આપુ??

ગરાક:- ભીંડો ભાન મા આવી ગયો હોય તો ૧ કીલો આપી દે ….

_________________

 

ગીરના જંગલમાં ઍસટી બસને પંકચર…..

એક સિંહ…બસમાં ચડ્યો……

બધા મુસાફરના શ્વાસ થંભી ગયા,….

સિંહ બધાને જોતો જોતો છેક છેલ્લી સીટ પર બેઠેલા સરદારજી ને બોચીએથી પકડીને ઢ્સડી જવા લાગ્યો…

કંડકટરે આશ્ચર્ય્ થી પુછ્યુ:ઓઇ..આવું ….કેમ?

સિહે પાછળ વળી ને કહ્યું…

શેર….કૉ..ભી…કભી કભી પંજાબી ખાનેકા મન હોતા હૈ ભઈ…….

_________________

 

પોલીસ-  અમે સાંભ્ળ્યું છે તમારા ઘરમાં વિસ્ફોટલ સમગ્રી છે  તો અમારે તમારા ઘરની તપાસ કરવી છે. 

માલિક  : છે તો ખરી પણ અત્યારે નહિ એ પીયર ગઈ છે.

_________________

 

હાથી   નું   બાઈક   બગડતા   કીડી   એ   તેની   સ્કુટી   પર   લિફ્ટ   આપી   રસ્તામાં

કીડી   એ   હાથી   ને   કહ્યું:- જરા   નીચે   નમીને   બેસજે

હાથી:  કેમ..???

કીડી:  રસ્તામાં   ક્યાંક   મારો   બાપ   જોઈ   જાહે   તો   ખોટો   લોચો   પડી   જાહે

_________________

 

હાચે   હાચુ   બોલજો   હો

નાનપણમાં   ધીમેથી   ફ્રિઝ   બંધ   કરીને   લાઈટ   બંધ   થાય   છે   કે   નઈ   ઇ   જોવાની   ટ્રાય   કેટલા   એ   કરેલી..??

આંગળી   ઊંચી   કરો    જોઈ

_________________

 

 

એક   ભાઈ : ડૉક્ટર   સાહેબ   મને   2   દિવસ   થી   એક   દમ   પાણી   જેવા   ઝાડા   થઈ   ગયા   છે

ડૉક્ટર : હા   ભાઈ   તો   ભલે   ને   થાવા   દે   ને…. તારે   ક્યાં   એના   છાણા   થાપવા   સે

_________________

 

 

એક   અમેરિકન   ગુજરાતી   શીખવા   માટે   ગુજરાત   આવ્યો   ૧૫   દિવસ   ગામડા   માં   રહ્યા   પછી   આખરે   એણે   બે   વાક્યો   શીખી   લીધા,

૧) હાસ   લાઈટ   આવી   ગઈ

૨) ઇની   માને   પાછી   વઈ   ગઈ

_________________

 

કોરોના   ને   છ   મહિના   થયા   પછી   તમે   હવે   કહો   છો   કે   N 95   માસ્ક   પણ   કંઈ   કામનું   નથી 

તો   હવે   હુ   થોબડે   લેમીનેશન   મરાવી   દેવું..

_________________

 

વતનમાં   ક્યાંક…….

સુરતી   ભૂરો   ગામના   ગલ્લે : કાય   કોરોના   બોરોના   સે   નય!   ખોટા   બિવરાવે   સે   સરકાર

ભીખાબાપા : તો   આયા   ગામડે   તમે   હુ   ભેહુ   દોવા   આયવા..

_________________

Gujju Gujarati Jokes

આજે   મને   એક   મેસેજ   આવ્યો 

Ons !!

તો   મને   કહે   કે   jsk   ની   જેમ 

ૐ નમઃ શિવાય

હવે   આમાં   ડોહા   પ્રલય   જ   આવે   ને

_________________

 

ક્યારેક   ક્યારેક   ભાઈબંધ   મરવી   નાખે   હો

બોવ   વરસો   પછી   મારા   ઘરે   મારો   ભાઈબંધ   આવ્યો   આવતા   ની   સાથે   જ   છોકરા   ને   જોઈને   કે   અરે   વાહ   અસલ   તારી   પર   ગયો   છે

મે   કીધુ   મુંગીનો   મર   બાજુવાળી   નો   સે…

_________________

 

અમુક   લોકોના   થોબડા   એવાં   મૂતરેલી   કઢી   જેવા   હોય   ને 

માસ્ક   નોય   આકાર   હવે   એવો   થઈ   ગયો   છે

_________________

 

એક   નાનો   છોકરો   બસની   બારીમાંથી   સુસુ   કરતો   તો

એક   છોકરી   બોલી : તને   શરમ   નથી   આવતી…??

છોકરો : અરે…દીદી   શરમ   છોડો

પિચકારી   જોવો   પિચકારી   ક્યાં   સુધી   જાય   છે

_________________

 

પત્ની : ઊઠો   હવે   આઠ   વાગ્યા

પતિ : આજે   આંખ   નથી   ખુલતી   એવું   કંઇક   સંભળાવ   કે   ફ્રેશ   થઈ   જઉં

પત્ની : તમે   રાત્રે   બે   વાગ્યા   સુધી   જેની   સાથે   ચેટિંગ   કરતા   હતા   એ   મારી   fake   i’d   છે

_________________

 

હિંમત કાયમ મોટેથી બોલવામાં નથી,

કોઈક વાર હિંમત એ દિવસ નાં અંતે નીકળેલો ધીમો અવાજ છે..

જે કહે છે..

*” હું કાલે ફરી કોશીશ કરીશ “*

_________________

 

 

ભગલા  ધોબી નું  મરણ થયું.

ગામ લોકો અને બાપુ ખરખરે  ગયા.

 

ભગલાની પત્ની પોતાના રીવાજ પ્રમાણે રોવાનું 

અને મરશિયા ગાવાનું ચાલુ કર્યુ. 

 

*ભગલાની પત્ની*  :

અરેરે…

મને હવે મેળામાં કોણ લઈ જાશે. 

 

*બાપુ* :

(કોઈ એ જવાબ નહી દેતા)

અરે હું બેઠો છુ ને…

 

*ભગલાની પત્ની*  :

અરેરે….

મને મીઠા વેણે હવે કોણ બોલાવશે..? 

 

*બાપુ* :

(કોઈ એ જવાબ નહી દેતા)

અરે હું બેઠો છુ ને…

 

*ભગલાની પત્ની* : અરેરે….

મારા અધુરા ઓરતા હવે કોણ પુરા કરશે….?.

 

*બાપુ* :

હું બેઠો છુ ને…! 

 

*ભગલાની પત્ની*  :

અરેરે …

મારી માથેનુ  ત્રીસ હજારનુ કરજ હવે કોણ ચૂકવશે..? 

 

*બાપુ*

(ગામ લોકો તરફ જોઇને) :

માણહના પેટના 

થાવ જરાક. 

કોક એકાદી જવાબદારી તો લ્યો, 

બધુંય મારે એકલાએ જ કરવાનુ…..? 

_________________

Whatsapp Gujju Jokes

એક   ભાઈએ   ઘરમાં   બોર્ડ   માર્યું 

” આ   ઘર   કોરોના   પોઝિટિવ “

તો   પણ   ચોર   ચોરી   કરી   ગયા   અને   ચિઠ્ઠી   મૂકતા   ગયા 

” અમે   PPE   કીટ   પેરીને   આયવા   તા…

__________________

Gujarati-Jokes

હાથી   નું   બાઈક   બગડતા   કીડી   એ   તેની   સ્કુટી   પર   લિફ્ટ   આપી   રસ્તામાં

કીડી   એ   હાથી   ને   કહ્યું:- જરા   નીચે   નમીને   બેસજે

હાથી:  કેમ..???

કીડી:  રસ્તામાં   ક્યાંક   મારો   બાપ   જોઈ   જાહે   તો   ખોટો   લોચો   પડી   જાહે

 

__________________

 

હાચે   હાચુ   બોલજો   હ

નાનપણમાં   ધીમેથી   ફ્રિઝ   બંધ   કરીને   લાઈટ   બંધ   થાય   છે   કે   નઈ   ઇ   જોવાની   ટ્રાય   કેટલા   એ   કરેલી..??

આંગળી   ઊંચી   કરો    જોઈ

__________________

 

એક   ભાઈ : ડૉક્ટર   સાહેબ   મને   2   દિવસ   થી   એક   દમ   પાણી   જેવા   ઝાડા   થઈ   ગયા   છે

ડૉક્ટર : હા   ભાઈ   તો   ભલે   ને   થાવા   દે   ને…. તારે   ક્યાં   એના   છાણા   થાપવા   સે

__________________

 

એક   અમેરિકન   ગુજરાતી   શીખવા   માટે   ગુજરાત   આવ્યો   ૧૫   દિવસ   ગામડા   માં   રહ્યા   પછી   આખરે   એણે   બે   વાક્યો   શીખી   લીધા,

૧) હાસ   લાઈટ   આવી   ગઈ

૨) ઇની   માને   પાછી   વઈ   ગઈ

__________________

 

કોરોના   ને   છ   મહિના   થયા   પછી   તમે   હવે   કહો   છો   કે   N 95   માસ્ક   પણ   કંઈ   કામનું   નથી 

તો   હવે   હુ   થોબડે   લેમીનેશન   મરાવી   દેવું..6

__________________

 

વતનમાં   ક્યાંક…….

સુરતી   ભૂરો   ગામના   ગલ્લે : કાય   કોરોના   બોરોના   સે   નય!   ખોટા   બિવરાવે   સે   સરકાર

ભીખાબાપા : તો   આયા   ગામડે   તમે   હુ   ભેહુ   દોવા   આયવા..7

__________________

 

આજે   મને   એક   મેસેજ   આવ્યો 

Ons !!

તો   મને   કહે   કે   jsk   ની   જેમ 

ૐ નમઃ શિવાય

હવે   આમાં   ડોહા   પ્રલય   જ   આવે   ને

__________________

 

ક્યારેક   ક્યારેક   ભાઈબંધ   મરવી   નાખે   હો

બોવ   વરસો   પછી   મારા   ઘરે   મારો   ભાઈબંધ   આવ્યો   આવતા   ની   સાથે   જ   છોકરા   ને   જોઈને   કે   અરે   વાહ   અસલ   તારી   પર   ગયો   છે

મે   કીધુ   મુંગીનો   મર   બાજુવાળી   નો   સે…

__________________

 

અમુક   લોકોના   થોબડા   એવાં   મૂતરેલી   કઢી   જેવા   હોય   ને 

માસ્ક   નોય   આકાર   હવે   એવો   થઈ   ગયો   છે9

__________________

 

એક સ્ત્રીએ ફેસબુક પર પોસ્ટ મુકી

મારી સાસુમાં બિમાર છે

પ્રાર્થના કરજો

તેની બહેનપણી એ કોમેન્ટ કરી, શું પ્રાર્થના કરવાની છે ?

__________________

Gujju Jokes In Gujarati

એક   નાનો   છોકરો   બસની   બારીમાંથી   સુસુ   કરતો   તો

એક   છોકરી   બોલી : તને   શરમ   નથી   આવતી…??

છોકરો : અરે…દીદી   શરમ   છોડો

પિચકારી   જોવો   પિચકારી   ક્યાં   સુધી   જાય   છે

__________________

 

એક ભાઈએ સંતાસિંગને પૂછ્યું: ‘યાર સંતા, તમારી પાસે મોબાઈલ છે, છતાં તમે મને લેટર કેમ મોકલ્યો ?’

    સંતા કહે છે: ‘યાર ક્યા કરું ? મૈંને આપ કો ફોન લગાયા તો અંદર સે કીસીને બોલા, પ્લીઝ ટ્રાય લેટર !’

__________________

 

*પહેલા લોક*

*પછી અનલોક*

*અને હવે જો ધ્યાન નહીં રાખો તો સીધા પરલોક.*

__________________

 

પત્ની : તમે   મારો   બર્થડે   ભૂલી   ગયા..

પતિ : બર્થડે   કેમ   યાદ   રખાય

તને   જોઇને   લાગતું   જ   નથી   કે   તારી   ઉંમર   વધી   છે…

પત્ની : ( આંસુ   લૂછીને )   તમારી   માટે   પિત્ઝા   ને   ચોકલેટ   લઇને   આવી   છું..

__________________

જીંદગી ને જાણવાં કરતાં માણવાં નું વધારે રાખો..

કારણ કે..

જાણવાં પાછળ રહેશો તો..

જ્યારે જાણી લેશો..

ત્યારે વિચાર આવશે કે..

માણવાં નો સમય તો નીકળી ગયો.

__________________

 

પત્ની : સાંભળો છો… આખી દુનિયાનો વજન કેટલો હશે

પતિ : 80 કિલ

પત્ની : હે.. એ કેવી રીતે…???

પતિ : તું જ મારી દુનિયા છો ગાંડી..

સિકસર   મારી   હો

__________________

 

મ્યુઝિયમ નો રખેવાળ : તે ૫૦૦ વરસ જૂની મૂર્તિ તોડી નાખી

ભૂરિયો : હાઈશ…. મને એમ કે નવે નવી સ

__________________

 

આજે ક્લાસનાં એ મિત્રોને યાદ કરવાની કોશિશ કરું છું

જ્યારે સાહેબ મારવા માટે પૂછતાં :

 કોઈની પાસે ફૂટપટ્ટી છે 

ને હરામખોર કેતો : આ લ્યો સાહેબ.

ને વળી એક દોઢીનો કેતો : ખમો મારી પાસે ઇસ્ટીલ ની છે

__________________

 

પત્ની : ઓ…… સાંભળો   છો

પતિ : બીજો   ઉપાય   જ   ક્યાં   છે

__________________

 

ગાડી માં લિફ્ટ આપ્યા પછી …………

પંજાબી : અય થેક્સ યાર 

મરાઠી : આભાર ભાઉ

બંગાળી : ખૂબ ખૂબ ધન્યોવાદ 

ગુજરાતી : રોજ આ બાજુથી જ નીકળો છો…???

__________________

 

જે   લોકો   2020   માં   જીવતા   બચી   જશે

એ   લોકો   ભવિષ્યમાં   “કોરોના   સંગ્રામ   સેનાની”   કહેવાશે

__________________

Gujju Jokes In Gujarati Font

56   ઉંદરડા   તલવાર   લઈને   ભાગી   રહ્યા   હતા

રસ્તામાં   સિંહે   પૂછ્યું   કેમ   તલવાર   લઇને   ભાગો   છો..?

ઉંદર : હાથીની   છોકરીને   i   love   you   કોકે   કીધું   અને   નામ   અમારા   છોકરા   નાં   આવ્યા

__________________

 

એક   ઘરમાં   ચોર   આવ્યા 

ચોરી   કરીને   જતાં   હતા   ત્યાં   છોકરો   ઊભો   થઈને   કે

સ્કૂલ   બેગ   લેતો   જાજે   નહિતર   બરાડા   પાડવા   માંડીશ

__________________

 

પત્ની : ઊઠો   હવે   આઠ   વાગ્યા

પતિ : આજે   આંખ   નથી   ખુલતી   એવું   કંઇક   સંભળાવ   કે   ફ્રેશ   થઈ   જઉં

પત્ની : તમે   રાત્રે   બે   વાગ્યા   સુધી   જેની   સાથે   ચેટિંગ   કરતા   હતા   એ   મારી   fake   i’d   છે

__________________

 

જજ: તમે શું ગુનો કર્યો છે?

સંતા: મેં વહેલા શોપિંગ કરી કીધું હતું

જજ: એ તો કઈ ગુનો નથી, પણ કેટલા વહેલા તમે શોપિંગ કર્યું?

સંતા: દુકાન ખુલવાના પહેલા.

__________________

 

ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે?

        કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…

__________________

 

સંતાએ પોતાના મકાનનો એક રૂમ ભાડે આપ્યો.

    ભાડૂઆતે કહ્યુ – બીજુ બધુ તો ઠીક છે, પણ બારી ધણી નાની છે. ઈમરજંસીમાં તેનો ઉપયોગ નહી થઈ શકે.

    સંતા – ઈમરજંસી જેવી કોઈ તકલીફ નહી આવે કારણકે હું ભાડુ એડવાંસમાં જ લઈ લઉં છુ.

__________________

 

સંતા – જે દિવસથી મારી ફીયાંસીને મળીને આવ્યો છુ તે દિવસથી હું કશુ ખાઈ શકતો નથી, કે પી શકતો નથી અને હસી પણ શકતો નથી ?

    બંતા – મતલબ તને તારી ફીયાંસી સાથે પ્રેમ થઈ ગયો છે.

    સંતા – નહી……. કારણકે એક જ મુલાકાતમાં મારો એક મહિનાનો પગાર વપરાઈ ગયો છે.

__________________

Whatsapp ગુજરાતી જોક્સ

એક ભાઈએ સંતાસિંગને પૂછ્યું: ‘યાર સંતા, તમારી પાસે મોબાઈલ છે, છતાં તમે મને લેટર કેમ મોકલ્યો ?’

    સંતા કહે છે: ‘યાર ક્યા કરું ? મૈંને આપ કો ફોન લગાયા તો અંદર સે કીસીને બોલા, પ્લીઝ ટ્રાય લેટર !’

__________________

 

❛❛અખબારોની જેમ તો હું રોજ છપાતો નથી પણ

ગઈકાલ અને આવનારી કાલની બધી ખબર રાખું છું.

ઝાંખીને જે જે ગયા મને બહાર બહારથી “બેફામ”

જાણી લ્યો, હું અસલ જાતને તો મારી અંદર રાખું છું.❜❜

__________________

 

સત્ય ઘટના પર આધારિત

વોટ્સએપ વાતાઁ –

આજ ગ્રુપ એડમીને એક નવો નંબર “રૂપા”નામે એડ કર્યો। 

પાંચ મિનિટ મા તો આખા ગ્રુપમા તેહલકો મચી ગ્યો

લાલા એ તરત “હાય” મોકલ્યુ

સામો જવાબ પણ આવ્યો “હાય”કરીન

પછી તો દસો કહે”હાય ડીયર,,,ક્યા રહો છો”

રૂપા:-સુરત સીટી મા

તો વિકી પણ કુદયો

“હુ પણ સુરત મા રહી છુ,કોય ભી કામ હોય તો કહેજો”

રૂપા:-જરુર કહીશ

પછી તો સુરત નતા રહેતા એ પણ સુરત મા આવી ગ્યા

હવે નીલો કેમ પાછો રહે

“તમે શું કરો છો”

રૂપા:-કોલેજમાં છુ,

દસો:-વાહ,,,તો તમારે કોય બોયફ્રેન્ડ છે? 

રૂપા:-હે શું,,, એટલે? ના નય એવુ તો કંઇ નથી મારે, 

પછી તો આખુ ગ્રુપ રાજી ☺️ન રેડ થય ગ્યુ.

હવે શરદે પુછ્યુ

“રૂપા તમારૂ આખુ નામ તો જણાવો”

રૂપા:-‘રૂપાભાઈ ભરવાડ

આખા ગ્રુપ મા સન્નાટટો છવાય ગ્યો.

પછી થોડી વારમા તો કેટલાય નોટિફિકેશન આવી  ગયા…

લાલો લેફ્ટ ધ ગ્રુપ 

દસો લેફ્ટ ધ ગ્રુપ/

વિકી લેફ્ટ ધ ગ્રુપ

નીલો લેફ્ટ ધ ગ્રુપ/

__________________

બકાએ  એના  સંસ્કૃતના પ્રોફેસર ને  પૂછ્યું:-

       સાહેબ,

    “हीन शोरक नपाम्रधु।

 

     हीन शोरक नपाद्यम॥

 આ શ્લોકનો અર્થ શુ થાય?

પ્રોફેસર સાહેબે ખૂબ વિચાર્યું,

ઘણી ચોપડીઓ વાંચી..

આખી લાયબ્રેરી ફરી વળ્યાં ..

ગુગલ પણ જોયું…

 પણ કશું નહીં સમજાયું.

 4 દિવસ પછી પ્રોફેસર  બકા પાસે આવ્યાં

અને સમર્પણ ભાવે પુછ્યું કે,

 અરે બકલા…

 તેં આ શ્લોક ક્યાં વાંચ્યો…???

મને આનો અર્થ સમજતો જ નથી.

બકો થોડુ હસ્યો ને કહે,

 સાહેબ આમાં શ્લોક બ્લોક જેવું કાંઇ જ નથી જરા ઊલટું વાંચી જુઓ… સમજાય જશે

ગુજરાતી જોક્સ નો ખજાનો

સાહેબે ઉલ્ટું વાંચતાની સાથે…

 જે પડી ગયા તે…

 હજી બેભાન જ છે.

આજનું લેશન….

  _____________

 

જીવનમાં હંમેશા  શાંતિ  રાખો.,

અને

જે  હેરાન  કરે એને ફેરવીને એક નાંખો…

અમુક તો એવા હોય ને કે ગાડી માગી ને લઈ જાય…;

એનોય વાંધો નહીં..

પેટ્રોલ નખાવે ન નખાવે એનો ય વાંધો નહીં…

પણ…

સલાહ જરૂર આપતા જાય ગાડી હવે સર્વિસ માંગે છે….!!!!

 _____________

 

પતિદેવ ઓફીસેથી ધરે પાછા ફર્યા તો ટેલીવીઝન ઉપર ચીપકાવેલ એક કાગળ મળ્યો જેમાં વેકેશનમાં પિયર જતી પત્નિએ લખેલી  સુચનાઓ સુચનાઓ હતી…

 હું છ સાત દિવસો માટે મારી મમ્મીને ધરે છોકરાઓ સાથે જાઉં છું, આ નિચે લખેલી સુચનાઓ માત્ર સુચનઓ જ નહી વોર્નિંગ પણ સમજવી.

 _____________

 

મારી ગેરહાજરીમાં મિત્રોને ધરે

   ભેગા કરવા નહીં..ગયે વખતે બે

   ખાલી બોટલો માળિયામાંથી મળી

   હતી અને  સોફા નિચેથી  ચાર લાર્જ

   સાઇઝ પીઝાનું બીલ મારા હાથમાં

    આવ્યું હતું…

 _____________

ગુજરાતી જોક્સ વાંચવા માટે

 બાથરૂમમાં ગયા બખતની જેમ

     શોપ કેઇસમાં મોબાઇલ ભુલી ના

     જતાં. કોઇને બાથરૂમમાં

     મોબાઇલની શું જરૂર પડે તેજ

     સમજાતું નથી.?

 _____________

 

તમારા ચશ્મા બોક્સમાં સાચવીને

    રાખજો. ગયા વખતે તે

    રેફ્રરીઝેટરમાંથી મળ્યા હતા.

 

 _____________

 

 

 કામવાળી પગાર આપી દીધો

છે…તમા વધારે અમીરાત

     બતાવવાની જરૂરત નથી.

 _____________

 

સવાર સવારમાં પડોશીને એમ

     કહીને  ખલેલ પહોંચાડતા નહીં

    “ અમારે આજે છાપુ નથી આવ્યું

     તમારે આવ્યુ “ ?

આપણો અને તેમનો છાપા વાળો જુદા છે. અને હા આપણો ધોબી અને દુધવાળો પણ જુદા છે.

 _____________

ગુજરાતી જોક્સ કોમેડી

તમારા નિકર અને ગંજી કબાટની

    ડાબી બાજુએ છે..જમણી બાજુએ

    છોકરાઓના છે…ગઈ વખતની

    જેમ કહેતા નહી કે કામ કરતી

     વખતે હું અનકમ્ફર્ટ અનુભવતો

     હતો…

 _____________

 

 તમારા બધાજ મેડીકલ  રીપોર્ટ

     આપણે ગયા અઠવાડીયે કરાવી

     લીધા છે અને બધાજ નોર્મલ છે

     એટલે વારે વારે તબિયતને બહાને

     યંગ લેડી ડોકટર પાસે દોડ્યા ના

     જતાં.

 _____________

 

મારી બહેન અને ભાભીનો

     જન્મદિવસ ગયા મહીને આપણે

     ઉજવી લીધો છે એટલે તે બહાને

     ગમે ત્યારે તેમના ધરે જઈને ડીસ્ટર્બ

     કરતાં નહીં.

 _____________

Gujarati-Jokes

 

 મેં દસ દિવસ માટે વાઇ-ફાઇ બંધ

     કરી દીધું છે એટલે નિરાંતે સુજો…

 _____________

 

 મારા પિયર જવાથી મનમાં ને

       મનમાં ખુશ થઈને રાજી થવાની

       જરૂરત નથી કેમ કે આપણા

       પડોસીઓ મીસીસ ખન્ના,

       મીસીસ અવસ્થી, મીસીસ

       અંસારી, મીસીસ ત્રીવેદી, મીસીસ

        કુલકર્ણી, મીસીસ રસ્તોગી અને

       મીસીસ ચેટરજી  બધાજ આ

        સમય દરમ્યાન બહારગામ છે.

 ____________

 

અને હા ઓલી પાડોસી ચુડેલ

       પ્રીયાને ત્યા ખાંડ , કોફી કે દુધને

       બહાને વારે વારે જતાં નહી..

        મે બધોજ સ્ટોક રસોડામાં

        પહેલેથીજ ભરી લીધો છે.

 _____________

 

READ ASLO : GUJARATI SUVICHAR

 

અને છેલ્લે જરાપણ  વધારે પડતી

      હોશિયારી કરવાની કોશીશ કરતાં

      નહીં …હું ગમે ત્યારે તમને જાણ

      કર્યા સિવાય  પાછી આવી જઈ

      શકુ છું.

હેપી વેકેશન.

એક સુંદર યુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે પછી તેને યાદ આવે છે કે તે પેન લાવવાની ભૂલી ગઇ છે.

એટલામાં જ એક બાળકી તે યુવતી પાસે દોડીને આવે છે ને કહે છે ‘લે મમ્મી તારી પેન’

વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈને બોલ્યા ‘મમ્મી!’

આ સઁતુર સાબુની કમાલ નહોતી આ ATKT નો અઢારમો પ્રયત્ન હતો!

બ્રેકીંગ ન્યુઝ –

 બાહુબલી 2 1000 કરોડ ના કલબ મા સામેલ.

ક્યાં ગયો પેલો સ્નેપચેટ નો CEO, જે કહેતો હતો ભારત ગરીબ દેશ છે.

 ____________

gujarati jokes dhirubhai sarvaiya

હવે એ ગધેડા ને કોણ સમજાવે કે ખાલી બાહુબલીને કોણે માર્યો એ જોવા માટે ભારતીયો એ 1000 કરોડ ખર્ચી નાખ્યા ..

સમય સમય ની વાત છે દોસ્ત

જે અંગ્રેજ આપણને ગરીબ અને ગામડિયા કેહતા હતા

આજે એમના બૈરાઓ IPL માં નાચે છે.

જરૂરી નથી કે કોઈ તમારી જીંદગીમાં આવે તો જ ખુશી મળે…

અમુક અમુક  “પનોતી”

તમારી જીંદગીમાંથી વય જાય તો ય જીંદગી જન્નત થઈ જાય…

 

બરગર એટલે શુ ?

 

➻ ઉચ્ચતર અભ્યાસ માટે વિદેશ ગયેલા વડા પાવ…

પિઝા એટલે શું ?

➻ ઉચ્ચતર અભ્યાસ માટે વિદેશ ગયેલી આપણી ભાખરી…

 

ફ્રેન્કી એટલે શુ ?

➻ ઉચ્ચતર અભ્યાસ માટે વિદેશ ગયેલી શાક રોટલી નુ પીંડુ…

 

પાસ્તા એટલે શું ?

➻ ઉચ્ચતર અભ્યાસ માટે વિદેશ ગયેલી આપણી દાળ ઢોકળી…

અને લોચો એટલે શુ 

➻ અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દિધેલા આપણા જ ખમણ…

હવે ફાઈનલી Hmm નો અથૅ મળી ગયો છે

H:- હવે

m:- મુઁગા

m:- મરો

લગ્ન પહેલાં…

ચોકલેટ ડે

બર્થ ડે

વેલેન્ટાઈન ડે

રોઝ ડે

મેચિંગ ડે

ફ્રેન્ડશીપ ડે . . . .

લગ્ન પછી…

ગરમ પાણી દે

નાસ્તો દે

હવે જમવા દે

શાંતિ દે

રેવા દે, જાવા દે .

છેલ્લે ….હવે…

જીવવા દે…!!!

સોમનાથમાં એક કલાક મા

18 ઈસં વરસાદ

પડતાં પડતાં રહી ગયો

બોલો હૂ કરી લેવૂ…

૧૦૦૦ છોકરીઓ આઘાત લાગવાથી મરી ગઈ અને ૫૦૦ છોકરીઓ કોમામાં જતી રહી ખબર નહિ કોણે  અફવા ફેલાવી કે,

 GST એટલે  Girls Selfie Tax

ઉપવાસની નવી સ્ટાઇલ….

એક દિવસ આ બધી જ વસ્તુઓ વિના જીવવાનું :

મોબાઇલ ફોન, ફેસબુક, વીજળી, ઇન્ટરનેટ, બાઇક, વોટ્સએપ, ટીવી..

 _____________

Gujarati Jokes For Students

આ ઉપવાસ કરીને જુઓ

ભગવાન પણ જમીન પર આવીને કહેશે.

બસ ગાંડા રડાવીશ કે શું…

ઘરવાળી: કહુ છું સાભળો છો…

              આ લગ્નમાં…

              છોકરો હંમેશા જમણી…

              અને…

              છોકરી હંમેશા ડાબી બાજુ

              જ કેમ બેસે છે ???

  _____________

 

પતિ : નફા-નુકશાન ખાતામાં…

         આવક હંમેશા જમણી બાજુ…

         અને…

         ખર્ચા હંમેશા ડાબી બાજુ…

         લખવામાં આવે છે…

આ વાંચી સાયન્સ અને આર્ટસવાળા હજુ માંથુ ખંજવાળે છે.

ભૂરો : બુશકોટ બતાવો..

દુકાનદારઃ લ્યો આ પીટર ઇંગલેન્ડ નો બુશકોટ જુવો.

ભૂરો : આની શું કિંમત છે?

દુકાનદાર: ૩૫૦૦

ભૂરો : પીટર રાજકોટનો બતાડો…

જીતેશ :- શું ચાલી રહયું છે જીવનમાં…?!!

ભાવેશ :- ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ

જીતેશ :- કાંઈ સમજાતું નથી…

ભાવેશ :- એવું જ ચાલી રહયું છે…

પત્ની ને ફરવા જવાનૂ ક્યો એટલે

એને સામાન પેક કરતા અઠવાડીયુ લાગે….

પણ જો……….ઝગડો થાય,

તો એ જ સામાન

એક જ કલાક મા પેક થઈ જાય……

પણ જાય નહી

ટીચર : આ કહેવતનો અર્થ સમજાવ.

સાપ ની પૂંછડી પર પગ મુકવો

વિદ્યાર્થી : પત્ની ને પિયર જતી રોકવી.

ટીચરે વિધાર્થીને ગુરૂ માની લીધા.

પ્રેટ્રોલ ના ભાવ વધારાથી ગુસ્સે થયેલા बापा એક પેટ્રોલપંપ પર ગયા.

 સેલ્સમેન :- કેટલા નું પૂરું સાહેબ??? ? … 

बापा :- દસ-વીસ રૂપિયા નું ગાડી પર છાંટી દે!!! એટલે સળગાવી દઉં.

શાકભાજી વાળો ક્યાર નો ભિંડા મા પાણી છાટતો હતો..

ઘરાક ઉભો ઉભો કંટાળી ગયો.

10 મિનિટ પછી શાકભાજી  વાળો બોલ્યો,,

બોલો શેઠ શુ આપુ…….?

ઘરાક : ભિંડો ભાન મા આવી ગયો હોય તો એક કિલો આપી દયો.

નવાં – નવાં પરણેલાં પતિ-પત્ની એક જ

ડિશમાંથી પાણીપૂરી ખાઇ રહ્યાં હતાં.

પત્ની (રોમેન્ટિક મૂડમાં) : શું જોઇ રહ્યા છો ક્યારના ?

કઈંક તો બોલો…

પતિ : જરાક ધીમે ખા ને, મારો વારો જ નથી આવતો.

પતિ : હજુ તો ઘર માં પગ મુક્યો નથી ત્યાં તારું બોલવાનું ચાલુ થઇ જાય છે. કેટલું બધું બોલે છે થોડું ઓછું બોલ. તને એમ ના થાય કે ધણી થાક્યો પાક્યો ઘરે આવ્યો છે તો તેને થોડી શાંતિ લેવા દઈએ. તેને થોડો રીલેક્સ થવા દઈએ !

 

  _____________

 

પત્ની : લે….અમારે રીલેક્સ ના થવું હોય ?

ટીચર : આ કહેવતનો અર્થ સમજાવ.

સાપ ની પૂંછડી પર પગ મુકવો

વિદ્યાર્થી : પત્ની ને પિયર જતી રોકવી.

ટીચરે વિધાર્થીને ગુરૂ માની લીધા.

પત્ની સેલ્ફી લે અને પછી ડેલીટ કરે

 

અને કેમેરા નો કાચ સાફ કરે,

આમ અડધો કલાક ચાલ્યું,

પતિ થી ના રહેવાયું અને બોલાઈ ગયું કે એકવાર મોઢું સાફ કરી ને ટ્રાય કર🤕, 

પતિ કઈ હોસ્પિટલ માં છે કોઈ ને ખબર નથી હજી.

પત્ની : (રડતાં રડતાં..) બાજુવાળા મંજુમાસી એ મને ગાંડી કીધી.

પતી : (શાંત રાખતાં..) અરે એના માટે ચિંતા નહી કરવાની, દુ:ખી નહી થવાનું, રડવાનું પણ નહી.

પત્ની : (રડવાનું બંધ કરીને..) તો હું શું કરું ?

પતી : અરે, ડર્યા વગર – હિંમત રાખ અને પછી શાંતીથી વિચાર કે મંજુમાસીને આની ખબર કેવી રીતે પડી ગઈ.

પત્નિ : તમારા વાળ તો જુઓ, જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય…

પતિ : એટલે જ તો હું એટલી વાર થી વિચારૂં છું કે મારી પાસે ભેંસ કેમ ઊભી છે…

ઉત્તરાયણ તો પતી ગઈ ને,

વાસી ઉત્તરાયણ એ ગઈ.

પણ મને હજી સુધી એ ના સમજાયું કે અમુક લોકો પતંગ ચગાવા અગાસીએ ગયા હતા કે Photoshoot કરવા.

ગમે તે કહો પણ એક વાર ઉઠ્યા પછી,

ફરીવાર સુઈ જવાની મજા જ અલગ છે !!

આ વખતે  ધતુરા  અને ગુલાબ માં જબરજસ્ત ટક્કર….

કારણકે વેલેન્ટાઇનડે અને મહાશિવરાત્રી એક જ દિવસે…

બસ ધ્યાન રાખજો કે યોગ્ય ફૂલ યોગ્ય જગ્યાએ પોચાડજો.

એક્સચેન્જ થયું તો  તાંડવ  નિશ્ચિત છે….

પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોમાં થરમોમીટર મૂક્યું અને  મો બંધ રાખવા કહ્યુ,

ઘડીવાર સુધી પત્નીને ખામોશ બઠેેલી જોઇ એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક થઇ  ડોક્ટરને હળવેકથી પુછ્યુ,

 આ ડાંડલી કેટલાની આવે ?

છોકરી: હું પાસ થઇ તો પિતાએ મને એક લાખના દાગીના લઇ દિધા

છોકરો: તેમાં શું?

હું નાપાસ થયો તો પિતાએ મને સાડા પાંચ લાખનું ટ્રેકટર લઇ 

READ ALSO : LOVE SHAYARI GUJARATI

Dhanayvaad Dosto hamari Ye Post gujarati jokes video Pad Ne Ke Liye Or Bahot Sara Pyaar Dene Ke Liye Ham Apke Liye Hamesha Yesi Post Late Rahenge gujarati jokes Thankyou.

Leave a comment

Join WhatsApp Group
close button