100+ ગમ શાયરી ગુજરાતી | Gujarati Gum Ni Shayari 2 line

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

 Gujarati Gum Ni Shayari ઘણા બધા લોકો ઇન્ટરનેટ પર રોજ ગમ શાયરી ગુજરાતી Gujarati Gum Shayari લખી ને સર્ચ કરતાં હોય છે પરંતુ તેઓ ને યોગ્ય શાયરી મળતી નથી આથી અહી અમે આપની સાથે એક ગમ શાયરી ગુજરાતી નું કલેક્શન શેર કર્યું છે જેમાં 100 થી પણ વધારે દર્દ ભરેલી શાયરી શેર કરીશું. અહી આપવામાં આવેલ શાયરી માં ભવિષ્ય માં વધુ ગમ શાયરી ગુજરાતી ને પણ ઉમેરવામાં આવશે.

ગમ શાયરી ગુજરાતી 2 line

પોતે રડ્યા અને ચૂપ થઈ ગયા,

એમ વિચારીને કે કોઈ મારું પોતાનું

હોત તો મને રડવા ન દેત.

ગમ શાયરી ગુજરાતી,ગમ શાયરી ગુજરાતી 2 line,ગમ શાયરી ગુજરાતી 2 line text,ગમ શાયરી ગુજરાતી ટેટસ,ગમ શાયરી ગુજરાતી 2નવા નવા રંગ દેખાડ્યા છે આ જીવનમાં,

બોલ ક્યાં રંગ થી હું તારો ચિત્ર બનાવું,

તું હસવા માંગે છે ને તો લેં બરબાદ થઈ જાવ છું હું.

ગમ શાયરી ગુજરાતી,ગમ શાયરી ગુજરાતી 2 line,ગમ શાયરી ગુજરાતી 2 line text,ગમ શાયરી ગુજરાતી ટેટસ,ગમ શાયરી ગુજરાતી 2તારા આપેલા દુઃખ દર્દને વિસરવા

હું મોહલ્લો છોડીને શહેરમાં આવી ગયો હતોો

ઘવાયેલા આ દિલના તુફાનમાં

તારી યાદો લઈને હું દિલ ત્યાં જ મૂકી આવ્યો હતો

તારા પ્રેમમાં કંઇક તો વાત હતી

જે હવે મારી એક યાદ બની ગઈ છે

ભિંજવ્યાં હતા જેને મેં પળ – પળમાં

એ દરેક પળ હવે મારી રાત બની ગઈ છે

પ્રેમ એટલી હદ સુધી થઈ ગયુ છે

કે હવે દર્દની વર્ષાઓમા વાવાઝોડું આવી ગયુ છે

સ્વપ્નાંઓ પણ એ હદ સુધી તૂટયાં છે

કે શાંત શીતળ સાગરમાં પણ સુનામી આવી ગઈ છે

ગમ શાયરી ગુજરાતી 2 line text

ગમ શાયરી ગુજરાતી,ગમ શાયરી ગુજરાતી 2 line,ગમ શાયરી ગુજરાતી 2 line text,ગમ શાયરી ગુજરાતી ટેટસ,ગમ શાયરી ગુજરાતી 2આ પ્રેમગાથાનું સફર જાણે હવે આ આંખોના અભિમાન જેવું થયું છે

જ્યાં સાથે રહીને પણ આખું જીવન એકબીજાને અવગણવાનું થયું છે

મારા જ પ્રેમને મુજથી નફરત થઈ જાય છે

શું હોઈ શકે સજા એથી મોટી, જેમાં જિંદગી જ જિંદગીથી ખફા થઈ જાય છે

મન ની લાગ્યું ક્યારેય પણ તારા વગર

એ સુની શેરીઓમાં નામ ગુંજ્યું તારું દરેક જગ્યાએ

યાદ તારી મારા આ દિલ માં એવી રીતે વસી ગઈ છે કે

સમય બદલાઈ ગયો પણ આ પ્રેમ નહિ

તારા જુલમથી હું થયો બરબાદ તેનો ગમ નથી.

પસ્તાવો જે તને થયો એનો ફક્ત સ્વીકાર કર. 

દિલ એવું રાખ જેમાં મહોબ્બતનો ગમ રહે

ગમ એવો રાખ જે ન રહે તો ન દમ રહે ! 

ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ 😥છે,

બીજા કોઈની તમન્ના નથી બસ તારો જ ઈન્તેજાર છે

ગમ શાયરી ગુજરાતી ટેટસ

ક્યારેક-ક્યારેક એ સવાલ ખુબજ સતાવે છે મને કે,

આપણે મળ્યા જ શા માટે જયારે આપડે મળવું જ નાસંઘરેલી યાદો આજે રેતી બની વેરાય છે,

જેટલી શોધું એટલી જ ખોવાય છે,

મન ને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ↗️,

જ્યાં સપના🌃 કોડી ની કીમતે વેચાય છે. હતું

એક દર્દ છુપાયેલું છે દિલ માં, મુસ્કાન પણ અધૂરી લાગે છે.

ખબર નહિ તારા વિના કેમ મને દરેક સવાર અધૂરી લાગે છે

ગમ શાયરી ગુજરાતી,ગમ શાયરી ગુજરાતી 2 line,ગમ શાયરી ગુજરાતી 2 line text,ગમ શાયરી ગુજરાતી ટેટસ,ગમ શાયરી ગુજરાતી 2બીજાના માટે જીવતા હતા ત્યાં સુધી કાંઈ વાંધો ના આવ્યો,

થોડુંક પોતાના માટે શું વિચાર્યું જમાનો દુશ્મન બની ગયો

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે,

ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!

પલમાં વહી જશે જિંદગી

બસ શબ્દો મારી યાદ અપાવશે

ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં તો પણ

તારા વગર કેમનું જીવાશે

રોજ હું પ્હોંચું સમયસર ઊંઘની પાસે

ના નડે વચ્ચે જો તારી યાદનો ઢગલો

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી

વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ

ગમે તેવું અમૂલ્ય હોય

જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી

બેવફા લોકો ને અમારા થી વધુ કોણ જાણશે, અમે તો એ દીવાના છે, જેને કોઈ ની નફરત થી પણ પ્યાર હતો !!

ગમ શાયરી ગુજરાતી,ગમ શાયરી ગુજરાતી 2 line,ગમ શાયરી ગુજરાતી 2 line text,ગમ શાયરી ગુજરાતી ટેટસ,ગમ શાયરી ગુજરાતી 2મારા દિલ ની હાલત પણ મારા વતન જેવીજ છે, જેને હુકુમત આપી એનેજ બરબાદ કર્યો

ગમ શાયરી ગુજરાતી,ગમ શાયરી ગુજરાતી 2 line,ગમ શાયરી ગુજરાતી 2 line text,ગમ શાયરી ગુજરાતી ટેટસ,ગમ શાયરી ગુજરાતી ]

Leave a comment

Join WhatsApp Group
close button