100+ ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છા Quotes, Wishes, Status and Images in Gujarati

WhatsApp Group Join Now
WhatsApp Channel Join Now

Gujarat Sthapana Divas Quotes In Gujarati : દોસ્તો અમારી આ પોસ્ટ માં ગુજરાત સ્થાપના દિવસ માટે બેસ્ટ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા મુકવામાં આવી છે જે તમે આજના દિવસે તમારા મિત્રો અને ફેમેલી મેમ્બર  સાથે શેર કરી શકો છો દોસ્તો તમને બધા ને ખબર જ હશે કે 1st May Gujarat નો Sthapana Divas 🥀હોય છે. અમારી આ  પોસ્ટ માં Gujarat Sthapana Divas Quotes,શાયરી બેસ્ટ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા Gujarat Sthapana Divas ના Images,શાયરી,Quotes,Sms,Massage મુકવામાં આવ્યા છે અમારી આ પોસ્ટ Gujarat Sthapana Divas Quotes In Gujarati તમને ગુજરાત સ્થાપના દિવસની શુભકામના કહેવા માટે ઉપયોગી થશે.

Gujarat Sthapana Divas Quotes In Gujarati

Gujarat Sthapana Divas Quotes In Gujarati

👌જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

– અરદેશર ખબરદાર👍

ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા 🥀

Jya Jya Vase Ek Gujarati 

Tya Tya Sadakaal Gujarat 

–Ardeshar Khbardaar 

Gujarat  Stapana Divas Ni Subhecha

🥀🥀સ્થાપના દિવસ થી માંડી ને આજ ના દિવસ સુધી 

ગુજરાતીઓ એ દેશ અને વિદેશ માં જે પ્રગતિ ની 

🌹હરણફાળ ભરી છે એને એક સલામ.🥀🥀

Staapana Divas Hi Mandi Ne Aaj Naa Divas Sudhi

Gujarattiio  Ae Desh Ane Videsh Ma Je Prragaati

Ni Haran Faal Hari Che Enee Ek Salam 

🌹આજે દરેક ગુજરાતીઓના સન્માન 

અને ગૌરવ નો દિવસ છે. 🥀

મારા ગુજરાતી ભાઈઓ અને બહેનોને 

ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છઓ.

🥀 Happy Gujarat Sthapana Divas

👌અમે સૌ  ગુજરાતી છીએ સાકર  સરખા મીઠા

સૌ જન સાથે હળીએ  મળીએ હળવે હસતા હસતા

દૂધની ચ્હાના મીઠા ઘૂંટડા લહેજતથી અમે પીતા

‘આવો’  ‘આવજો’ સ્નેહે કહીએ પડોશીને ના વિસરતા -પદ્માબેન કનુભાઈ શાહ

Ame Sau Gujarati Chiye Sakar Sarkha Mitha

Sau Jan Sathe Hali Mali Ne Halve  Hasta Hasta

Dhudh Ni Rahyana Mitha Gutda Lahejat Thi Ame Pita Aavo 

Aavjo Shen Kahiye Padoshi Ne Vissarata 

Padmaben Kanubhai Shah

ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા | Gujarat Sthapana Divas Quotes

Aaje Darek Gujarati O Na Samaan 

Ane Gaurav No Divas Che

Mara Gujarat Na Bhai O Ane Bahneo Ne 

Gujarat Sthapana Diwas Ni Subhechao

Happy Gujarat Sthapana Divas

Gujarat Sthapana Divas Quotes In Gujarati

👌ચાલો ઘરે રહીને ગુજરાત દિન નિમિત્તે ગુજરાતની

ગૌરવ, મહાનતા અને કૃપાની ઉજવણી કરીએ..!!

🏵 ગુજરાત સ્થાપના દિનની શુભકામનાઓ 🏵

Chalo Ghare Rahine Gujarat Din Nimite Gujaarat Ni

Gaurav Mahaanta Ane Krupa Ni Ujavani Kariye

Happy Gujarat Sthapana Divas

👌તુજ શાસનની રક્ષા કાજે કુરબાની છે મારી

અંગે અંગ વ્યાપી ગઇ છે ગુજરાત ની ખુમારી

-કિરણ માછી ‘ કર્મયોગી’

Tuj Shashanni Raksha Kaje Kurbani Che Mari

Ange Ang Vyapi Gai Che Gujarat Ni Mari Khumari

Kiran Machi Karmyogi

ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છા Quotes, Wishes, Status and Images in Gujarati

Gujarat Sthapana Divas Quotes In Gujarati

ગુજરાત દિવસ નિમિત્તે ગુજરાતની 

જનતાને હાર્દિક શુભેચ્છાઓ. 

મારુ ગરવી ગુજરાત આવનારા 

વર્ષોમાં વિકાશની નવી ઉંચાઈઓને 

સ્પર્ષે તેવી પ્રાર્થના.

🥀 Happy Gujarat Day 🥀

Gujarat Divas Nimite Gujaratini

Jantane Hardik Subhehcaao

Maru Garavi Gujarat Aavnara

Varssho Ma Vikasni Navi Uhaio Ne 

Sparshe Tevi Pratthana

🥀 Happy Gujarat Day 🥀

મને ગર્વ છે કે, હુ એક ગુજરાતી છું. 

ગુજરાતી મારી ભાષા છે અને આખુ 

ગુજરાત મારુ ઘર છે.🥀

🥀ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🥀

Mane Garv Che Ke Hu Ek Gujarati Chu

Gujarati Mari Bhasha Che Ane Aakhuu

Ggujarat Maru Ghar Che

Gujarat Stapan Divas Nii Hardik Hubhkaamna

READ ALSO : દેશ ભક્તિ ગુજરાતી શાયરી 

ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છા Quotes, Wishes, Status and Images in Gujarati અમારી આ પોસ્ટ ને શેર કરો.

Leave a comment

Join WhatsApp Group
close button